For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2014: 29 જુલાઇએ ભારતે જીતેલા પદકની સંપૂર્ણ યાદી

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 29 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ શાનદાર રહ્યું છે. ભારતે શૂટિંગમાં ત્રણ પદક મેળવ્યા છે. 29 જુલાઇએ ભારતે કુશ્તિમાં ત્રણ સુવર્ણ પદક અને એક રજત પદક જીત્યો છે, જ્યારે શૂટિંગમાં બે રજત પદક અને ત્રણ કાંસ્ય પદક જીત્યા છે અને વેટલિફ્ટિંગમાં ભારતે કાંસ્ય પદક મેળવ્યો છે

સુશિલ કુમારે પુરુષ 74 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે. વિનેશે 48 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે. અમિત કુમારે 57 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે. હરપ્રિત સિંહે પુરુષ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં રજત પદક મેળવ્યો છે. સંજીવ રાજપૂતે પુરુષ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટ્સમાં રજત પદક મેળવ્યો છે. આ સીડબલ્યુજી યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે છે.

સુશિલ કુમાર- સુવર્ણ પદક

સુશિલ કુમાર- સુવર્ણ પદક

સુશિલ કુમારે પુરુષ 74 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

વિનેશ- સુવર્ણ પદક

વિનેશ- સુવર્ણ પદક

વિનેશે 48 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

અમિત કુમાર- સુવર્ણ પદક

અમિત કુમાર- સુવર્ણ પદક

અમિત કુમારે 57 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

હરપ્રિત સિંહ- રજત પદક

હરપ્રિત સિંહ- રજત પદક

હરપ્રિત સિંહે પુરુષ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં રજત પદક મેળવ્યો છે.

સંજીવ રાજપૂત- રજત પદક

સંજીવ રાજપૂત- રજત પદક

સંજીવ રાજપૂતે પુરુષ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટ્સમાં રજત પદક મેળવ્યો છે.

રાજીવ તોમર- રજત પદક

રાજીવ તોમર- રજત પદક

રાજીવ તોમરે પુરુષ 125 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં રજત પકદ મેળવ્યો છે.

ચંદ્રકાંત માલી- કાંસ્ય પદક

ચંદ્રકાંત માલી- કાંસ્ય પદક

ચંદ્રકાંત માલીએ પુરુષ 94 કેજી વેટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

લજ્જા ગૌસ્વામી- કાંસ્ય પદક

લજ્જા ગૌસ્વામી- કાંસ્ય પદક

લજ્જા ગૌસ્વામીએ મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યો છે.

ગગન નારંગ- કાંસ્ય પદક

ગગન નારંગ- કાંસ્ય પદક

ગગન નારંગે 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યો છે.

માનવજીત સંધુ-કાંસ્ય પદક

માનવજીત સંધુ-કાંસ્ય પદક

માનવજીત સંઘુએ મેન્સ ટ્રેપમાં કાંસ્ય પદક જીત્યો છે.

જીતુ રાય- સુવર્ણ પદક

જીતુ રાય- સુવર્ણ પદક

જીતુ રાયે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

ગુરપાલ સિંહ- રજત પદક

ગુરપાલ સિંહ- રજત પદક

ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે.

ગગન નારંગ- રજત પદક

ગગન નારંગ- રજત પદક

ગગન નારંગે પુરુષ 50 મિટર રાઇફલ પ્રોન શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

સતિષ શિવાલિંગમ- સુવર્ણ પદક

સતિષ શિવાલિંગમ- સુવર્ણ પદક

સતિષ શિવાલિંગમે પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

શ્રેયાસી સિંહ- રજત પદક

શ્રેયાસી સિંહ- રજત પદક

શ્રેયાસી સિંહે મહિલા શૂટિંગ ડબલ ટ્રેપમાં રજત પદક જીત્યો છે.

રવિ કતાલુ-રજત પદક

રવિ કતાલુ-રજત પદક

રવિ કતાલુએ પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં રજત પદક જીત્યો છે.

મહોમ્મદ અસબ- કાંસ્ય પદક

મહોમ્મદ અસબ- કાંસ્ય પદક

મહોમ્મદ આસબે પુરુષ શૂટિંગ ડબલ ટ્રેપમાં કાંસ્ય પદક જીત્યો છે

પુનમ યાદવ- કાંસ્ય પદક

પુનમ યાદવ- કાંસ્ય પદક

પુનમ યાદવે મહિલા વેટલિફ્ટિંગ 63 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

અપૂર્વિ ચંડેલા- સુવર્ણ પદક

અપૂર્વિ ચંડેલા- સુવર્ણ પદક

અપૂર્વિ ચંડેલાએ મહિલા શૂટિંગ 10 મિટર એર રાઇફલમાં સુવર્ણ પદક જીત્યો છે.

રાહી સર્નોબાત- સુવર્ણ પદક

રાહી સર્નોબાત- સુવર્ણ પદક

રાહી સર્નોબાતે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં સુવર્ણ પદક જીત્યો છે.

પ્રકાશ નાન્જપ્પા- રજત પદક

પ્રકાશ નાન્જપ્પા- રજત પદક

પ્રકાશ નાન્જપ્પાએ પુરુષ શૂટિંગ 10 મિટર એર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

અયોનિકા પૉલ- રજત પદક

અયોનિકા પૉલ- રજત પદક

અયોનિકા પૉલે મહિલા શૂટિંગ 10 મિટર એર રાયફલમાં રજત પદક જીત્યો છે.

અનિસા સઇદ- રજત પદક

અનિસા સઇદ- રજત પદક

અનિસા સઇદે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

રાજવિંદર કૉર- કાંસ્ય પદક

રાજવિંદર કૉર- કાંસ્ય પદક

રાજવિંદર કૉરે મહિલા +78 કેજી જૂડોમાં કાંસ્ય પદક જીત્યો છે

ઓમકાર કતારી- કાંસ્ય પદક

ઓમકાર કતારી- કાંસ્ય પદક

ઓમકાર કતારીએ પુરુષ 69 કેજી વેટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

અભિનવ બિન્દ્રા- સુવર્ણ પદક

અભિનવ બિન્દ્રા- સુવર્ણ પદક

અભિનવ બિન્દ્રાએ પુરુષ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

મલાઇકા ગોએલ- રજત પદક

મલાઇકા ગોએલ- રજત પદક

મલાઇકા ગોએલે મહિલા 10 મીટર એર પિસ્તલ શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

સંતોષી માત્સા-રજત પદક

સંતોષી માત્સા-રજત પદક

સંતોષી માત્સાએ મહિલા 53 કિલો વેટલિફ્ટિંગ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો છે.

સંજિતા ચાનુ- સુવર્ણ પદક

સંજિતા ચાનુ- સુવર્ણ પદક

સંજિતા ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

સુખેન ડે- સુવર્ણ પદક

સુખેન ડે- સુવર્ણ પદક

સુખેન ડેએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

એસ મિરબાઇ ચાનુ- રજત પદક

એસ મિરબાઇ ચાનુ- રજત પદક

એસ મિરબાઇ ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં રજત પદક જીત્યો છે.

નવજોત ચાના- રજત પદક

નવજોત ચાના- રજત પદક

નવજોત ચાનાએ પુરુષ જૂડો 60 કેજીમાં રજત પદક જીત્યો છે.

શુશિલા લિક્માદામ- રજત પદક

શુશિલા લિક્માદામ- રજત પદક

શુશિલા લિક્માદામે મહિલા જુડો 48 કેજીમાં રજત પદક જીત્યો છે.

કલ્પના થોડમ-કાંસ્ય પદક

કલ્પના થોડમ-કાંસ્ય પદક

કલ્પના થોડમે મહિલા જુડો 52 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

ગણેશ માલી- કાંસ્ય પદક

ગણેશ માલી- કાંસ્ય પદક

ગણેશ માલીએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજીમાં કાxસ્ય પદક જીત્યો છે.

English summary
Indian medal winners at 2014 Commonwealth Games july 29
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X