For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ -7: વિલિયર્સની શાનદાર ઇનિંગ, બેંગ્લોરનો વિજય

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 મેઃ એબીડી વિલિયર્સ( અણનમ 89)ની તોફાની અડધી સદીની ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલની સાતમી શ્રેણીની એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી 24મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી પરાજય આપ્યો છે. સનરાઇઝર્સ તરફથી આપવામાં આવેલા 156 રનોના લક્ષ્યને રોયલ ચેલેન્જર્સે છ વિકેટ ગુમાવીને 19.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

હૈદરાબાદની ઇનિંગની વાત કરવામાં આવે તો બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 13, ધવન 37, રાહુલ 6, વોર્નર 61, સામી 8, ઓઝા 15, પઠાણ 4, શર્માએ એક રન બનાવ્યો હતો. બેંગ્લોર તરફથી સ્ટાર્ક અને એરોને 2-2 વિકેટ લીધી હતી અને ડિંડા અને પટેલે એક-એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદ તરફથી મળેલા 156 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 19.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી ગેઇલ 27, પટેલ 3, કોહલી 0, રોસોઉ 14, વિલિયર્સ 89, યુવરાજ સિંહ 14, સ્ટાર્ક 5 અને એચ પટેલે એક રન બનાવ્યા હતા. હૈદારબાદ તરફથી શર્માએ 3 અને ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. એડીબી વિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બેંગ્લોરની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગની વાત કરવામાં આવે તો બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 13, ધવન 37, રાહુલ 6, વોર્નર 61, સામી 8, ઓઝા 15, પઠાણ 4, શર્માએ એક રન બનાવ્યો હતો. બેંગ્લોર તરફથી સ્ટાર્ક અને એરોને 2-2 વિકેટ લીધી હતી અને ડિંડા અને પટેલે એક-એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગની વાત કરવામાં આવે તો બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 13, ધવન 37, રાહુલ 6, વોર્નર 61, સામી 8, ઓઝા 15, પઠાણ 4, શર્માએ એક રન બનાવ્યો હતો. બેંગ્લોર તરફથી સ્ટાર્ક અને એરોને 2-2 વિકેટ લીધી હતી અને ડિંડા અને પટેલે એક-એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગ

હૈદરાબાદની ઇનિંગની વાત કરવામાં આવે તો બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 13, ધવન 37, રાહુલ 6, વોર્નર 61, સામી 8, ઓઝા 15, પઠાણ 4, શર્માએ એક રન બનાવ્યો હતો. બેંગ્લોર તરફથી સ્ટાર્ક અને એરોને 2-2 વિકેટ લીધી હતી અને ડિંડા અને પટેલે એક-એક વિકેટ લીધી હતી.

English summary
South African star Abraham Benjamin de Villiers smashed a brilliant 41-ball 89 not out (8x6, 4x4) to help Royal Challengers Bangalore beat Sunrisers Hyderabad by four wickets and a ball to spare in the IPL-7 match here Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X