આઇપીએલ હરાજીઃ વાંચો, કયા બોલર્સ અને ઓલ રાઉન્ડર્સને કોણે ખરીદ્યો
બેંગ્લોર, 12 ફેબ્રુઆરીઃ ભારતની સૌથી ગ્લેમર ક્રિકેટ લિગની સાતમી સીઝન માટેની હરાજી બેંગ્લોર ખાતે શરૂ થઇ ગઇ છે. જેમા બેટ્સમેનોના એક સેટની હરાજી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં 22 બેટ્સમેન વેંચાયા છે, જ્યારે રોસ ટેલર અને મહિલા જયવર્દનેને ખરીદનાર કોઇ મળ્યું નથી. 10 મીનીટના બ્રેક બાદ વિકેટ કીપર્સની હરાજી શરૂ કરવામાં આવી છે.
વિકેટકીપર્સની હરાજીમાં પહેલું નામ નમન ઓઝાનું આવ્યું હતું, આ ઉપરાંત મેથ્યુ વાડેને ખરીદનાર પણ કોઇ મળ્યું નથી. જ્યારે પાર્થિવ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જ્યારે વ્રિદ્ધિમાન સાહાને કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. ઓલ રાઉન્ડર ખેલાડીની વાત કરવામાં આવે તો યુસુફ પઠાણને કોલકતા અને ઇરફાન પઠાણને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. બોલર્સની વાત કરવામાં આવે તો મોહમ્મદ સામીને દિલ્હી ડેર ડેવિલ્સ ખરીદ્યો છે. તો ચાલો તસવીરો થકી વેચાયેલા બોલર્સ, ઓલ રાઉન્ડર્સ અને વિકેટ કીપરને જાણીએ.
બેટ્સમેનોની યાદી, ન વેચાયેલા ખેલાડીઓ

ક્વાન્ટન દે કોક(વિકેટ કીપર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 3.5 કરોડ રૂપિયા

વ્રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર)
કિંગ્સ ઇલેવન પંજાબ- 2.2 કરોડ રૂપિયા

પાર્થિવ પટેલ(વિકેટ કીપર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 1.4 કરોડ રૂપિયા

સ્ટેવ સ્મિથ(ઓલ રાઉન્ડર્સ)
રાજસ્થાન રોયલ્સ- 4 કરોડ રૂપિયા

યુસુફ પઠાણ(ઓલ રાઉન્ડર્સ)
કોલકતા નાઇટ રાઇડર્સ- 3.25 કરોડ રૂપિયા

થિસરા પરેરા(ઓલ રાઉન્ડર્સ)
કિંગ્સ ઇલેવન પંજાબ- 1.6 કરોડ રૂપિયા

એલ્બિ મોર્કલ(ઓલ રાઉન્ડર્સ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 2.4 કરોડ રૂપિયા

ઇરફાન પઠાણ(ઓલ રાઉન્ડર્સ)
સનરાઇઝર્સ હૈદરાબાદ- 2.4 કરોડ રૂપિયા

શાકિબ અલ હસન(ઓલ રાઉન્ડર્સ)
કોલકતા નાઇટ રાઇડર્સ- 2.8 કરોડ રૂપિયા

મિશેલ સ્ટાર્ક(બોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 5 કરોડ રૂપિયા

અશોક ડિંડા(બોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 1.5 કરોડ રૂપિયા

ઇશાંત શર્મા(બોલર)
સનરાઇઝર્સ હૈદરાબાદ- 2.6 કરોડ રૂપિયા

ભુવનેશ્વર કુમાર(બોલર)
સનરાઇઝર્સ હૈદરાબાદ- 4.25 કરોડ રૂપિયા

મોહમ્મદ સામી(બોલર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 4.25 કરોડ રૂપિયા

રવિ રામપોલ(બોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 90 લાખ રૂપિયા

પિયુષ ચાવલા(બોલર)
કોલકતા નાઇટ રાઇડર્સ- 4.25 કરોડ રૂપિયા

પ્રજ્ઞાન ઓઝા(બોલર)
મુંબઇ ઇન્ડિયન્સ- 3.25 કરોડ રૂપિયા

રાહુલ શર્મા(બોલર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 1.9 કરોડ રૂપિયા

મુથૈયા મુરલીધરન(બોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 1 કરોડ રૂપિયા

લક્ષ્મીરતન શુક્લ(ઓલ રાઉન્ડર)
દિલ્હી ડેરડેવિલ્સ- 1.5 કરોડ રૂપિયા

કોરે એન્ડરસન(ઓલ રાઉન્ડર)
મુંબઇ ઇન્ડિયન્સ- 1 કરોડ રૂપિયા

અભિષેક નાયર(ઓલ રાઉન્ડર)
રાજસ્થાન રોયલ્સ- 1 કરોડ રૂપિયા

મોઇસેસ હેન્રિક્સ( ઓલ રાઉન્ડર)
સનરાઇઝર્સ હૈદરાબાદ- 1 કરોડ રૂપિયા

નાથન કૉલ્ટર નિલ(બોલર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 4.25 કરોડ રૂપિયા

લક્ષ્મીપતિ બાલાજી(બોલર)
કિંગ્સ ઇલેવન પંજાબ-1.8 કરોડ રૂપિયા

આશિષ નહેરા(બોલર)
ચેન્નાઇ સુપર કિંગ્સ- 2 કરોડ રૂપિયા

વરૂણ એરોન(બોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 2 કરોડ રૂપિયા

પરવિન્દર અવાના(બોલર)
કિંગ્સ ઇલેવન પંજાબ- 65 લાખ રૂપિયા

જયદેવ ઉનડકટ(બોલર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 2.8 કરોડ રૂપિયા

મોહિત શર્મા( બોલર)
ચેન્નાઇ સુપર કિંગ્સ- 2 કરોડ રૂપિયા

સેમ્યુઅલ બદ્રી(બોલર)
ચેન્નાઇ સુપર કિંગ્સ- 30 લાખ રૂપિયા

બેન કટિંગ(બોલર)
રાજસ્થાન રોયલ્સ- 80 લાખ રૂપિયા

કેન રિચાર્ડસન(બોલર)
રાજસ્થાન રોયલ્સ- 1 કરોડ રૂપિયા

બેન હિલ્ફેન્હુઆસ(બોલર)
ચેન્નાઇ સુપર કિંગ્સ- 1 કરોડ રૂપિયા

જેનસ હોલ્ડર(બોલર)
સનરાઇઝર્સ હૈદરાબાદ- 75 લાખ રૂપિયા

ટિમ સાઉથી(બોલર)
રાજસ્થાન રોયલ્સ- 1.2 કરોડ રૂપિયા

જોશ હેઝલવૂડ( બોલર)
મુંબઇ ઇન્ડિયન્સ- 50 લાખ રૂપિયા

જેમ્સ નીશામ(ઓલ રાઉન્ડર)
દિલ્હી ડેર ડેવિલ્સ- 1 કરોડ રૂપિયા