આઇપીએલ હરાજીઃ બીજા દિવસે આ ખેલાડીઓ વેચાયા

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર, 12 ફેબ્રુઆરીઃ ભારતની સૌથી ગ્લેમર ક્રિકેટ લિગની સાતમી સીઝન માટેની બીજા દિવસની હરાજી બેંગ્લોર ખાતે શરૂ થઇ ગઇ છે. પહેલા દિવસની વાત કરવામાં આવે તો પહેલા દિવસે યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. જેને લઇને બાદમાં વિજય માલ્યા દ્વારા એક વિવાદિત નિવેદન પણ કરવામાં આવ્યું હતું.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, યુવરાજ સિંહને તેઓ 10 કરોડમાં ખરીદી શકે તેમ હતા પરંતુ કેકેઆરના કારણે તેમણે યુવરાજને 14 કરોડમાં ખરીદવો પડ્યો, કારણ કે તેઓ યુવરાજ સિંહને કોઇપણ ભોગે ખરીદવા માગતા હતા. આઇપીએલ 7 શરૂ થતાં પહેલા જ વિવાદ સાથે લઇને આવી રહી છે. આજે બીજા દિવસની હરાજી દરમિયાન પણ અનેક ખેલાડીઓના આઇપીએલ ભાગ્યને ફેંસલો થવા જઇ રહ્યો છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ આઇપીએલમાં બેટ્સમેનોની યાદીને.

અનિરુદ્ધ શ્રિકાંત

અનિરુદ્ધ શ્રિકાંત

સનરાઇઝર્સ હૈદરાબાદ- 20 લાખ રૂપિયા

વિજય ઝોલ

વિજય ઝોલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 30 લાખ રૂપિયા

બાબા અપરાજીત

બાબા અપરાજીત

ચેન્નાઇ સુપર કિંગ્સ- 10 લાખ રૂપિયા

ગરુકીરાત સિંહ

ગરુકીરાત સિંહ

કિંગ્સ ઇલેવન પંજાબ - 1.3 કરોડ રૂપિયા

ઉનમુક્ત ચંદ

ઉનમુક્ત ચંદ

રાજસ્થાન રોયલ્સ - 65 લાખ રૂપિયા

મનિષ પાંડે

મનિષ પાંડે

કોલકતા નાઇટ રાઇડર્સ- 1.7 કરોડ રૂપિયા

મનપ્રિત જુનેજા

મનપ્રિત જુનેજા

સનરાઇઝર્સ હૈદરાબાદ - 10 લાખ રૂપિયા

કેદાર જાધવ

કેદાર જાધવ

દિલ્હી ડેર ડેવિલ્સ- 2 કરોડ રૂપિયા

કેએલ રાહુલ

કેએલ રાહુલ

સનરાઇઝર્સ હૈદરાબાદ- 1 કરોડ રૂપિયા

સુર્યકુમાર યાદવ

સુર્યકુમાર યાદવ

કોલકતા નાઇટ રાઇડર્સ- 70 લાખ રૂપિયા

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ

દિલ્હી ડેર ડેવિલ્સ- 1.6 કરોડ રૂપિયા

રોસ ટેલર

રોસ ટેલર

દિલ્હી ડેર ડેવિલ્સ- 2 કરોડ રૂપિયા

નમન ઓઝા

નમન ઓઝા

સનરાઇઝર્સ હૈદરાબાદ- 50 લાખ રૂપિયા

ક્રિસ લ્યેન

ક્રિસ લ્યેન

કોલકતા નાઇટ રાઇડર્સ- 1.3 કરોડ રૂપિયા

તનમય મિશ્રા

તનમય મિશ્રા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 10 લાખ રૂપિયા

મિલિંદ કુમાર

મિલિંદ કુમાર

દિલ્હી ડેર ડેવિલ્સ- 10 લાખ રૂપિયા

English summary
The second and final day of IPL 7 Players' Auction began with uncapped Indian players up for grabs.On Wednesday, Yuvraj Singh was the highest paid cricketer with Rs 14 crores by Royal Challengers Bangalore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.