For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 8 હરાજી: 16 કરોડના યુવરાજ, ઇરફાનનો કોઇએ ના પૂછ્યો ભાવ

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 16 ફેબ્રુઆરી: ઇન્ડિયન પ્રીમિયર લીગના આઠમાં સંસ્કરણ માટે હરાજી શરૂ થઇ ગઇ, જેમાં ટીમોએ તે ખેલાડીઓને મહત્વ આપ્યું જેને વિશ્વકપ માટેની ટીમમાં સામેલ કરવામાં ન્હોતા આવ્યા. હા અમે વાત કરી રહ્યા છીએ યુવરાજ સિંહની. અને યુવરાજની કિંમત 16 કરોડની લગાવવામાં આવી છે. જ્યારે કોઇપણ ટીમ ઇરફાન પઠાણની ખરીદી કરવા માટે આગળ ના આવ્યું. એવી જ દશા ઝહીર ખાનની પણ રહી.

યુવરાજ સિંહને રોયલ ચેલેંઝર્સ બેંગલોરે ગયા વર્ષે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ વર્ષે તેમને દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યા. તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડની હતી.

yuvraj irfan
ક્રિકેટરોની સૂચિ અને કેટલાંમાં વેચાયા:

મિશેલ મેકલનગનને મુંબઇ ઇન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યા
એબોટને સીએસકેએ 30 લાખમાં ખરીદ્યા.
ડેવિડ વીસેને આરસીબીએ 2.8 કરોડમાં ખરીદ્યા.
બ્રેડ હોઝને કેકેઆરએ 50 લાખમાં ખરીદ્યા.

પ્રજ્ઞાન ઓઝાને મુંબઇ ઇન્ડિયન્સે 50 લાખમાં ખરીદ્યા.
રાહુલ શર્માને ચેન્નઇ સુપર કિંગ્સે 30 લાખમાં ખરીદ્યા.
સિયાન એબોટને આરસીબીએ 1 કરોડમાં કરીદ્યા.
જ્યદેવ અનાદકટને દિલ્હીએ 1.1 કરોડમાં લીધા.
ન્યૂઝીલેન્ડને ટેરેંટ બોલ્ટને સનરાઇસર્સે 3.8 કરોડમાં ખરીદ્યા.
પ્રવીણ કુમારને સનરાઇઝર્સે 2.2 કરોડમાં લીધા.
ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 1.4 કરોડમાં લિધા.
ડૈરેન સ્વામીને આરસીબીએ 2.8 કરોડમાં ખરીદ્યા.
લક્ષ્મી રતન શુક્લ સનરાઇઝર્સમાં 30 લાખમાં ગયા.
રવિ બોપારાને સનરાઇઝર્સે 1 કરોડમાં લીખા.
ન્યૂઝીલેન્ડના જેમ્સ નીશામને કેકેઆરએ 30 લાખમાં લીધા.
માઇકલ હસ્સીને ચેન્નઇ સુપર કિંગ્સે 1.5 કરોડમાં ખરીદ્યા.
એસ બદ્રીનાથને આરસીબીએ 30 લાખમાં ખરીદ્યા.
દિનેશ કાર્તિકને આરસીબીએ 10.5 કરોડમાં ખરીદ્યા.
એંજેલો મેથ્યૂઝને દિલ્હી ડેરડેવિલ્સે 7.5 કરોડમાં લીધા.
ઇંગ્લેંડ ટીમના કપ્તાન ઇયોન મોર્ગનને 1.5 કરોડમાં સનરાઇસર્સ હૈદરાબાદે ખરીદ્યા.
એરોન જે ફિંચને મુંબઇ ઇન્ડિયંસે 3.5 કરોડમાં ખરીદ્યા.
કેવિન પીટરસનને સનરાઇઝર્સે 2 કરોડમાં લીધા.
જ્યારે કેન વિલિયમસન્સને સનરાઇઝર્સે 6 લાખમાં લીધા.
મુરલી વિજયને કિંગ્સ ઇલેવન પંજાબે 3 કરોડમાં ખરીદ્યા.

એવા ખેલાડીઓ જેમને ના મળ્યા ખરીદદારો:
જીવન મેંડિસ
એલબી મારકલ
મેકુલમ
હાશિમ અમલા
માર્લોન સેમ્યુલ્સ
શેલડન કાટરલ
જ્હોન થેઆન
તિલકરત્ને દિલશાન
કુસલ જનિત પરેરા (શ્રીલંકા)
દિનેશ રામદીન (વેસ્ટઇન્ડિઝ)
બ્રેંડેન ટેલર (ઝિમ્બાબ્વે)
મેથ્યૂ વાડે
લ્યૂક રોંચી (ન્યૂઝીલેંડ)
મોર્ને વાન વાઇક (સાઉથ આફ્રિકા)
ચેતેશ્વર પુજારા
માઇકલ કારબેરી(ઇંગ્લેંડ)
કેમરુન વ્હાઇટ (ઓસ્ટ્રેલિયા)
રોસ ટેલર
એલેક્સ હેલ્સ
બ્રેડ હોઝ

સવારે 9.30 વાગે હરાજી શરૂ થઇ. હરાજીના હોસ્ટ રિચર્ડ મેડલે છે. આ અવસર પર આઇપીએલના ચેરમેન રંજીબ બિસવાલ અને આઇપીએલના સીઓઓ સુંદર રમન પણ હાજર રહ્યા હતા.

English summary
In Indian Premier League (IPL) auction Yuvraj Singh went for 16 crore. Irfan Pathan did not get buyer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X