For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાઇ શ્રેણી: વેસ્ટઇન્ડિઝને 102 રને પછાડતું ભારત, ફાઇનલની આશા જીવંત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જુલાઇ : ભારતે વેસ્ટઇન્ડિઝને 102 રને હરાવીને ટ્રાઇ સીરિઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. સાથે સાથે બોનસ પોઇન્ટ પણ મેળવ્યા છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. સદી ફટકારનાર કપ્તાન વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા. વરસાદી અડચણમાં પણ ભારતીય બોલરોએ પોતાનું શાનદાર કૌતુક બચાવ્યું.

પોર્ટ ઓફ સ્પેનમાં ટીમ ઇન્ડિયા એકવાર ફરી પોતાના રંગમાં દેખાઇ છે. ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સની જેમ રમત બતાવી અને વેસ્ટઇન્ડિઝને દરેક ક્ષેત્રમાં માત આપી. પહેલા બેટીંગ કરી ભારતે 7 વિકેટ પર 311 રનોનો ભારે સ્કોર બનાવ્યો. આ સ્કોરની પાછળ સૌથી મોટો રોલ રહ્યો સલામી જોડી શિખર ધવન અને રોહિત શર્માએ. બંનેએ મળીને 123 રનોની ભાગીદારી નિભાવી. જોકે આ જોડીના તૂટ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર થોડું લથડી ગયું. પરંતુ વિરાટ કોહલીએ કપ્તાની પારી રમીને ટીમને 300 રનોની પાર પહોંચાડી દીધું.

312 રનોના અધધ લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી વેસ્ટઇન્ડિઝની સૌથી મોટી આશા ક્રિસ ગેઇલ જ હતા, પરંતુ ભુવનેશ્વર કુમારે ગેઇલને સસ્તામાં જ પેવેલિયનભેગા કરી દીધા. આ સફળતામાં ટીમની બહાર રહેલ ધોનીની પણ મહત્વની ભુમિકા માનવામાં આવે છે. ભુવનેશ્વરે જે ઓવરમાં ગેઇલને આઉટ કર્યો, તેનાથી પહેલા બાઉન્ડ્રી લાઇન પર ધોનીએ તેમને બોલીંગની ટિપ્સ આપી હતી. ધોનીની ટીપ્સે જાદુઇ કામ કર્યું અને ભુવી ગેઇલની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો.

જોકે બાદમાં ભુવનેશ્વર ટીમ ઇન્ડિયાના સૌથી સફળ બોલ સાબિત થયા. વેસ્ટઇન્ડિઝની પારીમાં 10 ઓવર બાદ વરસાદ આવી ગઇ. રમત ફરીથી ચાલુ થઇ ત્યારે યજમાન ટીમ પાસે ડકવર્થ લુઇસ નિયમના પ્રમાણે 39 ઓવરમાં 278 રનોનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ સતત પડતી વિકેટોની વચ્ચે વેસ્ટઇન્ડિઝની ટીમ ક્યારેય પણ લક્ષ્યની નજીક નથી દેખાઇ.

અંતમાં આખી વેસ્ટઇન્ડિઝ ટીમ 171 રન પર સમેટાઇ ગઇ. ટીમ ઇન્ડિયાએ માત્ર જીત જ નહી પરંતુ મેચમાં બોનસ પોઇન્ટ પણ મેળવ્યા. હવે ભારતનો મુકાબલો મંગળવારે શ્રીલંકા સામે થશે.

પ્રથમ જીત

પ્રથમ જીત

ભારતે વેસ્ટઇન્ડિઝને 102 રને હરાવીને ટ્રાઇ સીરિઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે.

ફાઇનલની આશા જીવંત

ફાઇનલની આશા જીવંત

ભારતે વેસ્ટઇન્ડિઝને 102 રને હરાવીને ટ્રાઇ સીરિઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. સાથે સાથે બોનસ પોઇન્ટ પણ મેળવ્યા છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

312 રનોનો અધધ લક્ષ્યાંક

312 રનોનો અધધ લક્ષ્યાંક

પહેલા બેટીંગ કરી ભારતે 7 વિકેટ પર 311 રનોનો ભારે સ્કોર બનાવ્યો.

ટીમ ઇન્ડિયા પોતાના રંગમાં

ટીમ ઇન્ડિયા પોતાના રંગમાં

પોર્ટ ઓફ સ્પેનમાં ટીમ ઇન્ડિયા એકવાર ફરી પોતાના રંગમાં દેખાઇ છે. પહેલા બેટીંગ કરી ભારતે 7 વિકેટ પર 311 રનોનો ભારે સ્કોર બનાવ્યો.

સલામી જોડી

સલામી જોડી

પહેલા બેટીંગ કરી ભારતે 7 વિકેટ પર 311 રનોનો ભારે સ્કોર બનાવ્યો. આ સ્કોરની પાછળ સૌથી મોટો રોલ રહ્યો સલામી જોડી શિખર ધવન અને રોહિત શર્માએ. બંનેએ મળીને 123 રનોની ભાગીદારી નિભાવી.

સૌથી મોટો રોલ

સૌથી મોટો રોલ

સૌથી મોટો રોલ રહ્યો સલામી જોડી શિખર ધવન અને રોહિત શર્માએ. બંનેએ મળીને 123 રનોની ભાગીદારી નિભાવી. જોકે આ જોડીના તૂટ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મિડિલ ઓર્ડર થોડું લથડી ગયું.

મિડલ ઓર્ડર

મિડલ ઓર્ડર

આ સ્કોરની પાછળ સૌથી મોટો રોલ રહ્યો સલામી જોડી શિખર ધવન અને રોહિત શર્માએ. બંનેએ મળીને 123 રનોની ભાગીદારી નિભાવી. જોકે આ જોડીના તૂટ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર થોડું લથડી ગયું.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

શિખર ધવન અને રોહિત શર્માની સલામી જોડી તૂટ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર થોડું લથડી ગયું. પરંતુ વિરાટ કોહલીએ કપ્તાની પારી રમીને ટીમને 300 રનોની પાર પહોંચાડી દીધું.

કપ્તાની પારી

કપ્તાની પારી

વિરાટ કોહલીએ કપ્તાની પારી રમીને ટીમને 300 રનોની પાર પહોંચાડી દીધું.

'વિરાટ' વિજય

'વિરાટ' વિજય

પહેલા બેટીંગ કરી ભારતે 7 વિકેટ પર 311 રનોનો ભારે સ્કોર બનાવ્યો. આ સ્કોરની પાછળ સૌથી મોટો રોલ રહ્યો સલામી જોડી શિખર ધવન અને રોહિત શર્માએ. બંનેએ મળીને 123 રનોની ભાગીદારી નિભાવી. જોકે આ જોડીના તૂટ્યા બાદ ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર થોડું લથડી ગયું. પરંતુ વિરાટ કોહલીએ કપ્તાની પારી રમીને ટીમને 300 રનોની પાર પહોંચાડી દીધું.

ક્રિસ ગેઇલ ફેઇલ

ક્રિસ ગેઇલ ફેઇલ

312 રનોના અધધ લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી વેસ્ટઇન્ડિઝની સૌથી મોટી આશા ક્રિસ ગેઇલ જ હતા, પરંતુ ભુવનેશ્વર કુમારે ગેઇલને સસ્તામાં જ પેવેલિયનભેગા કરી દીધા.

ટીમ ઇન્ડિયાનો વિજય

ટીમ ઇન્ડિયાનો વિજય

અંતમાં આખી વેસ્ટઇન્ડિઝ ટીમ 171 રન પર સમેટાઇ ગઇ. ટીમ ઇન્ડિયાએ માત્ર જીત જ નહી પરંતુ મેચમાં બોનસ પોઇન્ટ પણ મેળવ્યા. હવે ભારતનો મુકાબલો મંગળવારે શ્રીલંકા સામે થશે.

English summary
Skipper Virat Kohli led from the front with a responsible century-knock as India bounced back in the race for the tri-series final with a dominating 102-run win over the West Indies in a crucial rain-hit match, here on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X