For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 7: સહેવાગ બન્યો 'વીર', ચેન્નઇને હરાવી પંજાબ પહોંચ્યું ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 31 મે: ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા વીરેન્દ્ર સહેવાગે શાનદાર તોફાની બેટિંગ કરતા પોતાની શતકીય પારી ખેલીને કિંગ્સ ઇલેવન પંજાબને આઇપીએલના બીજા ક્વાલીફાયરમાં શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સને 24 રનથી હરાવીને પહેલી વાર ઇંડિયન પ્રીમિયર લીગના ફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો કોલકતા નાઇટ રાઇડર્સ સાથે થશે.

પંજાબના 227 રનના લક્ષ્યને આંબવા માટે ચેન્નઇની ટીમ સુરેશ રૈનાની 25 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગાના મદદથી રમવામાં આવેલી 87 રનોની પારી છતાં સાત વિકેટ પર 202 રન જ બનાવી શકી. રૈના ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની (31 બોલમાં અણનમ 42 રન) જ ટકીને રમી શક્યા. વર્ષ 2008માં સેમીફાઇનલમાં પહોંચનાર પંજાબની આ આઇપીએલ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે જ્યારે આની સાથે જ તેણે ચેન્નઇને છઠ્ઠીવાર ફાઇનલમાં પ્રવેશ કરવાથી દૂર કરી દેવામાં આવ્યા. હાલની ટૂર્નામેન્ટમાં ચેન્નઇની વિરુધ્ધ પંજાબની ત્રણ મેચોમાં આ ત્રીજી જીત છે. કટક અને અબુ ધાબીમાં પણ પંજાબે જીત નોંધાવી હતી.

પંજાબે સહેવાગ (122)ની શાનદાર બેટિંગના જોરે છ વિકેટ પર 226 રન બનાવ્યા. સહેવાગે 58 બોલની પોતાની પારીમાં 12 ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવવા લગાવવા ઉપરાંત મનન વોહરા (34)ની સાથે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત આધાર આપ્યો. ટીમ તરફથી ડેવિડ મિલરે પણ અંતિમ ઓવરોમાં 19 બોલમાં 38 રનની પારી ખેલી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ ટીમે મિશેલ જોનસનના પહેલી ઓવરના બીજા બોલમાંજ સલામી બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસ શૂન્ય પર આઉટ થયો. રૈનાએ સંદીપ પર છગ્ગાની સાથે માત્ર 16 બોલમાં આઇપીએલની બીજી સૌથી ઝડપી અર્ધસદી પૂરી કરી. રૈનાએ આ દરમિયાન છ ઓવરમાં ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડી દીધો હતો જે આઇપીએલમાં પાવર પ્લેમાં સૌથી વધારે રન ઉપરાંત સૌથી ઝડપી ટીમ સદીનો રેકોર્ડ પણ છે.

જોકે રૈનાના રન આઉટ થયા બાદ ટીમમાં કોઇ પણ બેટ્સમેન રનોની ગતિ સંભાળી શક્યું નહીં. જેમાં ધોની અને જાડેજા જેવા દિગ્ગજ બેટ્સમેનો પણ નિષ્ફળ ગયા હતા. અને અંતે ચેન્નઇની ટીમે માત્ર 24 રનોથી હારનો સામનો કરવો પડ્યો.

આખી મેચ જુઓ તસવીરોમાં...

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા વીરેન્દ્ર સહેવાગે શાનદાર તોફાની બેટિંગ કરતા પોતાની શતકીય પારી ખેલીને કિંગ્સ ઇલેવન પંજાબને આઇપીએલના બીજા ક્વાલીફાયરમાં શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સને 24 રનથી હરાવીને પહેલી વાર ઇંડિયન પ્રીમિયર લીગના ફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો કોલકતા નાઇટ રાઇડર્સ સાથે થશે.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

પંજાબે સહેવાગ (122)ની શાનદાર બેટિંગના જોરે છ વિકેટ પર 226 રન બનાવ્યા. સહેવાગે 58 બોલની પોતાની પારીમાં 12 ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવવા લગાવવા ઉપરાંત મનન વોહરા (34)ની સાથે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત આધાર આપ્યો.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

પંજાબે સહેવાગ (122)ની શાનદાર બેટિંગના જોરે છ વિકેટ પર 226 રન બનાવ્યા. સહેવાગે 58 બોલની પોતાની પારીમાં 12 ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવવા લગાવવા ઉપરાંત મનન વોહરા (34)ની સાથે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત આધાર આપ્યો. ટીમ તરફથી ડેવિડ મિલરે પણ અંતિમ ઓવરોમાં 19 બોલમાં 38 રનની પારી ખેલી.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

પંજાબે સહેવાગ (122)ની શાનદાર બેટિંગના જોરે છ વિકેટ પર 226 રન બનાવ્યા. સહેવાગે 58 બોલની પોતાની પારીમાં 12 ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવવા લગાવવા ઉપરાંત મનન વોહરા (34)ની સાથે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત આધાર આપ્યો. ટીમ તરફથી ડેવિડ મિલરે પણ અંતિમ ઓવરોમાં 19 બોલમાં 38 રનની પારી ખેલી.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

પંજાબના 227 રનના લક્ષ્યને આંબવા માટે ચેન્નઇની ટીમ સુરેશ રૈનાની 25 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગાના મદદથી રમવામાં આવેલી 87 રનોની પારી છતાં સાત વિકેટ પર 202 રન જ બનાવી શકી.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

રૈના ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની (31 બોલમાં અણનમ 42 રન) જ ટકીને રમી શક્યા.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

વર્ષ 2008માં સેમીફાઇનલમાં પહોંચનાર પંજાબની આ આઇપીએલ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે જ્યારે આની સાથે જ તેણે ચેન્નઇને છઠ્ઠીવાર ફાઇનલમાં પ્રવેશ કરવાથી દૂર કરી દેવામાં આવ્યા.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

હાલની ટૂર્નામેન્ટમાં ચેન્નઇની વિરુધ્ધ પંજાબની ત્રણ મેચોમાં આ ત્રીજી જીત છે. કટક અને અબુ ધાબીમાં પણ પંજાબે જીત નોંધાવી હતી.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ ટીમે મિશેલ જોનસનના પહેલી ઓવરના બીજા બોલમાંજ સલામી બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસ શૂન્ય પર આઉટ થયો. રૈનાએ સંદીપ પર છગ્ગાની સાથે માત્ર 16 બોલમાં આઇપીએલની બીજી સૌથી ઝડપી અર્ધસદી પૂરી કરી.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

રૈનાએ આ દરમિયાન છ ઓવરમાં ટીમનો સ્કોર 100 રન સુધી પહોંચાડી દીધો હતો જે આઇપીએલમાં પાવર પ્લેમાં સૌથી વધારે રન ઉપરાંત સૌથી ઝડપી ટીમ સદીનો રેકોર્ડ પણ છે.

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ચેન્નઇને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

જોકે રૈનાના રન આઉટ થયા બાદ ટીમમાં કોઇ પણ બેટ્સમેન રનોની ગતિ સંભાળી શક્યું નહીં. જેમાં ધોની અને જાડેજા જેવા દિગ્ગજ બેટ્સમેનો પણ નિષ્ફળ ગયા હતા. અને અંતે ચેન્નઇની ટીમે માત્ર 24 રનોથી હારનો સામનો કરવો પડ્યો.

English summary
IPL 7: KXIP defeats Chennai, and enters in final after seven year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X