For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6: મુંબઇ સામે પંજાબનો પરાજય, તસવીરો

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 એપ્રિલઃ અનુભવી ઓફ સ્પિન હરભજન સિંહએ 14 રન પર ત્રણ વિકેટ, પ્રજ્ઞાન ઓઝાએ 22 રન પર બે વિકેટ અને મિશેલ જ્હોન્સને 29 રન પર બે વિકેટ મેળવીને કરેલી ઘાતક બોલિંગના કારણે મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ચાર રનથી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ પહેલા મુંબઇ તરફથી બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબ સામે 175 રનનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો હતો, પરંતુ પંજાબ નિર્ધારિત 20 ઓવરમાં 170 પર જ ઓલઆઉટ થઇ ગયું હતું. ડેવિડ મિલરે સર્વાધિક 56 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બે વિકેટ માત્ર 16 રનમાં જ ગુમાવી દીધી હતી. મુંબઇના બોલર્સ અને શાનદાર ફિલ્ડિંગના કારણે પંજાબની એક પછી એક વિકેટ પડી રહી હતી. પંજાબના ઓપનિંગ બેટ્સમેન મનદીપ સિંહે 09, વ્હોરા 01, માર્શ 10, હસ્સી 34, ગુરકીરાત સિંહ 02, અઝહર મહમૂદ 09, એમએસ ગોની 00, ચાવલા 12, પી કુમાર 24 અને મિલરે 56 રન બનાવ્યા હતા.

આ પહેલા મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 09, કાર્તિક 25, સ્મિથે 33 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા 79 અને પોલાર્ડ 20ની અણનમ ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી પી કુમાર, ગોની અને ચાવલાએ એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

મુંબઇ સામે પંજાબનો પરાજય

English summary
Mumbai Indians won by 4 runs against Kings XI Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X