For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી ‘ઇન એક્શન’

|
Google Oneindia Gujarati News

ગ્લાસગોઃ ગ્લાસગોમાં થઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી 47 પદક હાંસલ કર્યા છે. બીજી તરફ 123 પદકોની સાથે ઇંગ્લેન્ડ પહેલા સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યારસુધી સારું રહ્યું છે. ખાસ કરીને પહેલવાનોએ દેશને અનેક પદક અપાવ્યા છે.

તમે ગ્લાસગોમાં થઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલી કેટલીક તસવીરો જોઇ હશે, પરંતુ અમે કેટલીક એવી તસવીરો લઇને આવ્યા છીએ, જે તમને ખેલાડીઓના પદક નહીં, પરંતુ પદક જીતવાની હોડમાં લાગેલા ખેલાડીઓના અસલી ચહેરા દર્શાવશે. તો ચાલો તસવીરોમાં જોઇએ ખેલાડી ઇન એક્શન.

જિમ્નાસ્ટિક દરમિયાન

જિમ્નાસ્ટિક દરમિયાન

જિમ્નાસ્ટિક દરમિયાન ભારતની દીપા કરમાકર. તેમણે કાંસ્ય પદક જીત્યો છે.

ડિસ્ક્સ થ્રોમાં ભારત

ડિસ્ક્સ થ્રોમાં ભારત

ગ્લાસગોમાં થઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ડિસ્ક્સ થ્રો ફાઇનલમાં બારતના વિકાસ શિવ ગૌડા.

જિમનાસ્ટિક દરમિયાન

જિમનાસ્ટિક દરમિયાન

પુરુષ સિંગલ જિમનાસ્ટિક ફાઇનલ દરમિયાન ભારતના આશિષ કુમાર.

કુશ્તિમાં ભારત

કુશ્તિમાં ભારત

65 કેજી કુશ્તિ ફાઇનલ મેચમાં કેનેડાના ખેલાડી સાથે ભારતના યોગેશ્વર દત્ત.

જિમનાસ્ટિકમાં ભારત

જિમનાસ્ટિકમાં ભારત

ભારતના આશિષ કુમાર પુરુષ જિમનાસ્ટિક પ્રતિસ્પર્ધામાં.

મહિલા કુશ્તિ

મહિલા કુશ્તિ

મહિલા કુશ્તિની 55 કેજી વર્ગ ફાઇનલ મેચમાં કેનેડાની ખેલાડી સાથે ભારતના બબીતા કુમારી.

86 કેજી કુશ્તિ

86 કેજી કુશ્તિ

કેનેડાના ખેલાડી સામે ભારતના પવન કુમાર 86 કેજી પુરુષ વર્ગની કુશ્તિમાં.

કુશ્તિમાં ભારત

કુશ્તિમાં ભારત

61 કેજી પુરુષ ફ્રીસ્ટાઇલ કુશ્તિ દરમિયાન ઇંગ્લેન્ડના ખેલાડી સામે ભારતના બજરંગ પહેલવાન.

3000 મીટરની બાધા દોડ

3000 મીટરની બાધા દોડ

મહિલા 3000 મીટરની બાધા દોડ દરમિયાન દોડી રહેલી ખેલાડી.

મહિલા કુશ્તિમાં ભારત

મહિલા કુશ્તિમાં ભારત

મહિલા કુશ્તિમાં ભારતના સાક્ષી મલિક સાથે નાઇજેરિયન ખેલાડી.

મહિલા કુશ્તિમાં ભારત

મહિલા કુશ્તિમાં ભારત

48 કેજી મહિલા કુશ્તિમાં ઇંગ્લેન્ડના ખેલાડીને પછાડી રહેલા ભારતના વિનેશ.

85 કેજી વેટલિફ્ટિંગ

85 કેજી વેટલિફ્ટિંગ

85 કેજી વેટલિફ્ટિંગમાં ભારતના વિકાસ ઠાકુર. તેમણે આ સ્પર્ધામાં રજત પદક જીત્યું છે.

જૂડોમાં ભારત

જૂડોમાં ભારત

78 કેજી જૂડો વર્ગમાં કેન્યાના ખેલાડી સામે ભારતના રાજવિંદર.

English summary
India won 47 medals in Commonwealth Games till now. Here are some pictures of players in action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X