• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેંડુલકર કરતા લારા શ્રેષ્ઠઃ પોન્ટિંગ

By Super
|

લંડન, 17 જુલાઇઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે બ્રાયન લારાને સચિન તેંડુલકર કરતા શ્રેષ્ઠ ગણાવતા કહ્યું છે કે વેસ્ટઇન્ડિઝના આ બેટ્સમેને પોતાની ટીમને વધુ મેચ જીતાડી છે. પોન્ટિંગે કહ્યું કે, મારી દ્રષ્ટિએ સચિન અને લારા બે શ્રેષ્ઠ બેટ્સમેન છે. લારાએ પોતાની ટીમ માટે સચિન કરતા વધારે મેચ જીતાડી છે. સુકાની તરીકે એ વાતને લઇને મારી ઉંઘ ઉડી જતી કે, કાલે લારા બેટિંગ કરવા આવવાનો છે. સચિનને લઇને આટલી બેચેની થતી નહોતી.

ricky-ponting
પોન્ટિંગે કહ્યું કે, જો તમે સચિનને રોકવા માગતા હોવ તો તેમને કોઇને કોઇ રસ્તો મળી જશે, પરંતુ લારા માત્ર અડધા કલાકમાં તમારી પાસેથી મેચ છીનવી શકે છે. મારા માટે સદી એટલી મહત્વપૂર્ણ નથી, જેટલું મેચ અને શ્રેણી જીતવાનું છે.

ઓસ્ટ્રેલિયાને પહેલી એશેઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો, જો કે, પોન્ટિંગે કહ્યુંકે, ઓસ્ટ્રેલિયા 2-1થી શ્રેણી જીતી શકે છે. તેમણે કહ્યું કે, અમારે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ લાગે છે કે, બાબતો યોગ્ય દિશામાં જઇ રહી છે. ઓસ્ટ્રેલિયા આત્મમંથન કરીને પૂરી તૈયારી સાથે ઉતરશે. બન્ને ટીમો વચ્ચે વધારે અંતર નથી.

English summary
Former Australia captain Ricky Ponting has rated Brian Lara ahead of Sachin Tendulkar as he feels the West Indian batsman enabled his team win more matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more