• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુણે વોરિયર્સે આઇપીએલ સાથેનો નાતો તોડ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મેઃ પુણે વોરિયર્સ ફ્રેન્ચાયઝી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ આઇપીએલ સાથેનો નાતો તોડી રહ્યાં છે. આ નિર્ણય ફૂલ ફ્રેન્ચાયઝી ફીને લઇને ચાલુ વર્ષે ઉદ્દભવેલા પ્રશ્નો બાદ કરવામાં આવ્યો છે.

આઇપીએલમાં પુણેએ 8માં સ્થાન પર રહીને પોતાના ચાલુ સીઝનનો અભિયાન પૂર્ણ કર્યો હતો. બીસીસીઆઇ દ્વારા બેન્ક ગેરન્ટી કાસ્ટિંગ અંતર્ગત નક્કી કરેલી ફુલ ફ્રેન્ચાયઝી ફી ભરવામાં પુણે સહારા વોરિયર્સ નિષ્ફળ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ ઉપરાંત સહારા પરિવાર કે જે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના સ્પોન્સર્સ રહ્યું છે, તેણે પોતાની સ્પોન્સરશિપ પણ પાછી ખેંચી લીધી છે, જે ડિસેમ્બર મહિના સુધી ચાલું રહેશે અને ત્યારબાદ બીસીસીઆઇએ નવા સ્પોન્સરની શોધ આદરવી પડશે.
English summary
Pune Warriors franchise has reportedly withdrawn from the Indian Premier League. This after it failed to pay the full franchise fees for the current year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X