• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાયનાએ ડેનમાર્ક ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું

|

ઓડેન્સ, 22 ઓક્ટોબર: ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ડેનમાર્ક ઓપન સીરિઝ પર પાતાનો કબ્જો જમાવી લીધો છે. લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યા બાદ સાયનાની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી, જેમાં સાયનાએ ફાઇનલ મુકાબલામાં જર્મનીની જુલિયન સેંકને માત આપી આ ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

સાયનાએ પહેલા ક્વાર્ટરફાઇનલમાં ડેનમાર્કની ટીને બોનને સરળતાથી માત આપી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં ચીનની નંબર વન રેન્ક ધરાવતી યિહાન વેંગને પછડાટ આપી લંડન ઓલિમ્પિકનો બદલો વાળ્યો હતો.

સાયનાએ જુલિયનને 21-17, 21-8ની સીધી રમતમાં જ માત આપી દીધી હતી. છેલ્લા છ મુકાબલાથી સાયના જુલિયનને માત આપતી આવી છે.

વર્ષ 2012માં આ સાયનાનું ચોથું ટાઇટલ છે. આ પહેલા સાયના નેહવાલે સ્વિસ ઓબન, અને ઇન્ડોનેશિયા ઓપન સીરિઝ પોતાના નામે કરી ચૂકી છે.

English summary
Ace Indian shuttler Saina Nehwal defeated Juliane Schenk from Germany 21-17, 21-8 to win the Denmark Super Series Badminton Championship. Saina took only 35 minutes to beat her opponent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X