For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ડેથ વોરંટ સાઇન કરીને ચેમ્પિયન બન્યો આ ભારતીય રેસલર

|
Google Oneindia Gujarati News

[સ્પોર્ટ્સ] એક વાર ફરીથી પહેલવાન સંગ્રામ સિંહ ચર્ચામાં છે પરંતુ આ વખતે તેઓ પોતાની લિવ ઇન પાર્ટનર અને મંગેતર પાયલ રોહતગીના કારણે નહી પરંતુ તેમના પોતાના સંગ્રામના કારણે. હા સંગ્રામ સિંહે કેનેડાના જે ઇ. લીજેંડને હરાવીને નવા ડબ્લ્યૂડબ્લૂપી કોમનવેલ્થ ચેમ્પિયન બની ગયા છે. આ ચેમ્પિયનશિપ માટે સંગ્રામ સિંહને ડેટ વોરંટ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા.

કારણ કે રમતના નિયમ અનુસાર આ રમતમાં ખેલાડીનો જીવ પણ જઇ શકે છે. એટલા માટે રમત શરૂ થતા પહેલા જ તેમને ડેથ વોરંટ પર સાઇન કરવી પડી છે કે જો તેમને રમત દરમિયાન કંઇ થઇ જાય તો તેના માટે જવાબદાર તેઓ ખુદ રહેશે.

સંગ્રામ સિંહ માટે આ મુકાબલો ખૂબ જ મહત્વનો હતો, કારણકે તેઓ આખા ત્રણ વર્ષના લાંબા બ્રેક બાદ આ વખતે રિંગમાં ઉતર્યા હતા. તેમણે સાબિત કરી દીધું કે લગન અને મેહનતથી દરેક મુકાબલાને જીતી શકાય છે. આપને જણાવી દઇએ કે સંગ્રામ સિંહે ઇજાના કારણે પાછા ઇન્ડિયા આવવું પડ્યું. ત્રણ વર્ષ પહેલવાનીથી દૂર હતા એવામાં તેમનું આ જોરદાર કમબેક ખૂબ જ મહત્વ રાખે છે.

ચેમ્પિયનશિપ સંગ્રામ સિંહ

ચેમ્પિયનશિપ સંગ્રામ સિંહ

એક વાર ફરીથી પહેલવાન સંગ્રામ સિંહ ચર્ચામાં છે પરંતુ આ વખતે તેઓ પોતાની લિવ ઇન પાર્ટનર અને મંગેતર પાયલ રોહતગીના કારણે નહી પરંતુ તેમના પોતાના સંગ્રામના કારણે. હા સંગ્રામ સિંહે કેનેડાના જે ઇ. લીજેંડને હરાવીને નવા ડબ્લ્યૂડબ્લૂપી કોમનવેલ્થ ચેમ્પિયન બની ગયા છે. આ ચેમ્પિયનશિપ માટે સંગ્રામ સિંહને ડેટ વોરંટ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા.

આ રમતમાં ખેલાડીનો જીવ પણ જઇ શકે છે

આ રમતમાં ખેલાડીનો જીવ પણ જઇ શકે છે

રમતના નિયમ અનુસાર આ રમતમાં ખેલાડીનો જીવ પણ જઇ શકે છે. એટલા માટે રમત શરૂ થતા પહેલા જ તેમને ડેથ વોરંટ પર સાઇન કરવી પડી છે કે જો તેમને રમત દરમિયાન કંઇ થઇ જાય તો તેના માટે જવાબદાર તેઓ ખુદ રહેશે.

આ મુકાબલો ખૂબ જ મહત્વનો હતો

આ મુકાબલો ખૂબ જ મહત્વનો હતો

સંગ્રામ સિંહ માટે આ મુકાબલો ખૂબ જ મહત્વનો હતો, કારણકે તેઓ આખા ત્રણ વર્ષના લાંબા બ્રેક બાદ આ વખતે રિંગમાં ઉતર્યા હતા. તેમણે સાબિત કરી દીધું કે લગન અને મેહનતથી દરેક મુકાબલાને જીતી શકાય છે.

સંગ્રામ સિંહનો સંગ્રામ જુઓ વીડિયોમાં

આપને જણાવી દઇએ કે સંગ્રામ સિંહે ઇજાના કારણે પાછા ઇન્ડિયા આવવું પડ્યું. ત્રણ વર્ષ પહેલવાનીથી દૂર હતા એવામાં તેમનું આ જોરદાર કમબેક ખૂબ જ મહત્વ રાખે છે.

English summary
Indian wrestler Sangram Singh made the country proud by defeating Canadas Joe Legend to win the WWP Commonwealth Championship at Nelson Mandela Bay Stadium in South Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X