For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલમાં ચમક વિખેરતી ચીયરગર્લ્સ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 17 મેઃ ભલે હાર જીતની અસર તેમના પર પડતી હોય પરંતુ તેમનું કામ છે, દર્શકોનું મનોરંજન કરવું. તેમને તેનાથી કોઇ ફેર પડતો નથી કે, કેટલાક તેઓ આઇપીએલમાં છે તેની સામે પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે, પરંતુ સાચુ તો એ છે કે ચીયર ગર્લ્સે આઇપીએલને આજે વધુ ચમકદાર બનાવી દીધી છે. ચોગ્ગા અને છગ્ગા લાગતા તે દર્શકોને ચીયર કરે છે અને પોતાની ઉપસ્થિતિથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

વિશ્લેષક ખેલના મેદાનમાં ચીયર ગર્લ્સ હોવાની સામે સમય સાથે આવેલા બદલાવ તરીકે જુએ છે. જે પાંચ દિવસની રમતમાંથી હવે માત્ર ત્રણ કલાકનો શો બની ચૂક્યો છે. જ્યારે આજથી કેટલાક વર્ષો પહેલા લોકોએ આ ખેલના આ રૂપ અંગે વિચાર્યુ પણ નહીં હોય. પહેલા બે દેશો વચ્ચે સંબંધો બનાવી રાખવા માટેની આ રમત હવે બજારવાદ તરફ વળી ગઇ છે. જ્યાં તેની દરેક વસ્તુઓથી પૈસા કમાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ વાત ધ્યાન આપવા લાયક છે કે પોતાની શરૂઆતમાં માત્ર બે વર્ષમાં જ આઇપીએલ વિશ્વની સૌથી મોટી ખેલ લીગમાની એક થઇ ગઇ છે. તેની શરૂઆત કરવાનો શ્રેય પૂર્વ આઇપીએલ ચેરમેન લલિત મોદીને જાય છે. જેમણે ભારતમાં આ ખેલને સોનાનું ઇન્ડુ આપનારી મરધી બનાવી દીધી.

આઇપીએલમાં વિશ્વભરના ખેલાડીઓ આવે છે. જેનાથી તેમને મહાદ્વિપીય પરિસ્થિતિઓમાં રમવાની તક મળે છે, સાથે જ તેમને મોટી માત્રામાં ઘનરાશિ પણ મળે છે. આઇપીએલની સફળતાની સાથે જ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશમાં પણ આ પ્રકારની લીગ શરૂ થઇ ગઇ છે. જેમાં કોઇ સંદેહ નથી કે ખેલાડીઓના પ્રદર્શન ઉપરાંત ચીયર ગર્લસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે.

તસવીરોમાં જોઇએ આઇપીએલમાં જલવા વિખેરતી ચીયર ગર્લ્સ

આઇપીએલમાં ચમક વિખેરતી ચીયરગર્લ્સ

આઇપીએલમાં ચમક વિખેરતી ચીયરગર્લ્સ

ભલે હાર જીતની અસર તેમના પર પડતી હોય પરંતુ તેમનું કામ છે, દર્શકોનું મનોરંજન કરવું. તેમને તેનાથી કોઇ ફેર પડતો નથી કે, કેટલાક તેઓ આઇપીએલમાં છે તેની સામે પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે, પરંતુ સાચુ તો એ છે કે ચીયર ગર્લ્સે આઇપીએલને આજે વધુ ચમકદાર બનાવી દીધી છે. ચોગ્ગા અને છગ્ગા લાગતા તે દર્શકોને ચીયર કરે છે અને પોતાની ઉપસ્થિતિથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

English summary
There is a big attraction of cheer girls in IPL, they entertain people and make environment pleasant. See the pictures of Cheer girls here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X