Video: સુંદર મહિલા એન્કરને જોઈને બેકાબુ થયા દર્શકો, બોલ્યા - કાઢી નાખ કપડાં
સ્પોર્ટસમાં ઘણી મહિલા એન્કર્સ પોતાની સુંદરતા તેમજ હૉટ અદાઓના કારણે દુનિયાભરમાં ચર્ચિત છે. મેચ શરૂ થતા પહેલા અને પછીની સ્થિતિની માહિતી મોટાભાગે મહિલા એન્કર્સ દ્વારા જ દર્શકો સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને સૌથી લોકપ્રિય રમત ફૂટબોલમાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ફૂટબોલ મેચ દરમિયાન મહિલા એન્કરને દર્શકો દ્વારા અભદ્ર ટિપ્પણીનો શિકાર થવુ પડ્યુ.

બેકાબુ થઈ ગયા હતા દર્શક
વાસ્તવમાં ઈટલીમાં નેપોલી અને બ્રેશિયા વચ્ચે એક મેચ રમવામાં આવી હતી. આ દરમિયાન હૉટ મહિલા એન્કર ડાયેલ્ટા લિયોટા મેચ શરૂ કરાવ્યા બાદ પાછી પેવેલિયન તરફ પાછી જઈ રહી હતી ત્યારે અચાનક તેને જોઈને સ્ટેડિયમમાં બેઠેલા દર્શક બેકાબુ થઈ ગયા. દર્શકોએ બૂમો પાડીને લિયોટાને બધા કપડા કાઢવા માટે કહ્યુ. સતત આવી ટિપ્પણી સાંભળ્યા બાદ પણ લિયોટાએ ગુસ્સામાં રિએક્શન ન આપ્યુ.

આપ્યુ એ રિએક્શન
ડાયલ્ટા દર્શકોની ડિમાન્ડ સાંભળવા પર હસતી જોવા મળી હતી. જો કે તેમણે તેમની ડિમાન્ડને બધા સામે ઠુકરાવી પણ દીધી. ડાયેલ્ટાએ જતા જતા હાથ ઉઠાવ્યો પછી અંગૂઠો નીચે કરીને પોતાની પ્રતિક્રિયા આપી. પરંતુ તેમછતાં તેના સ્ટેડિયમ
"Open the Dress get your t*** out" શબ્દો સાથે ગુંજતુ રહ્યુ.

કોણ છે ડાયલ્ટા
28 વર્ષની ડાયલ્ટા ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટ્સ મહિલા એન્કર છે જે સોશિયલ મીડિયા પર ઘણી વાર પોતાના ફોટા માટે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 6.9 મિલિયનથી પણ વધુ છે. એન્કર બન્યાના 11 વર્ષ પહેલા ડાયલ્ટાને મિસ ઈટલી સૌદર્ય પ્રતિયોગિતામાં મિસ એલિગન્ટનો ખિતાબ પણ મળ્યો હતો. તેણે 2015માં રોમની લુઈસ યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રીની છે. તે એ દરમિયાન ચર્ચામાં આવી હતી જ્યારે તેણે હાલમાં જ પોતાની સગાઈ તોડી હતી.
Lors du match Naples-Brescia à San Paolo, l’influente présentatrice Diletta Leotta a été la cible de chants sexistes.
— Cindy Colmenares H 💃🏻⚽️ (@C1ndy9) October 2, 2019
« ¡Fuori le tette, fuori le tette,... » « Montre les seins » chantent-Ils. La journaliste répond comme une pro et avec le sourire 👎🏼pic.twitter.com/cEa1Xcq3OY
અંકિતા અને રિયા ઉપરાંત સુશાંતના જીવનમાં હતી કોઈ ત્રીજી યુવતી, ભરતા હતા ફ્લેટની EMI