For Daily Alerts
દરેક ભારતીયએ જોવું જોઇએ ઇન્ડિયન ટીમને સમર્પિત આ સોંગ
ક્રિકેટનો મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015ને લઇને અનેરો ઉત્સાહ છે. ગત વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને દેશના લોકો અનોખી રીતે સમર્થન આપી રહ્યા છે. કોઇ હવન-પૂજા કરી રહ્યું છે, તો કોઇ રેતીના ઢગલામાં ભારતનો નકશો બનાવી રહ્યું છે, તો કોઇ પેઇન્ટિંગ કરી રહ્યું છે, તો કોઇ પોતાના સૂરોથી ટીમ ઇન્ડિયામાં જોશ ભરી રહ્યું છે.
આ વીડિયો સોંગ દરેક ભારતીયએ જોવું રહ્યું....
cricket song worldcup 2015 team india phir se icc bcci ક્રિકેટ વર્લ્ડકપ 2015 ટીમ ઇન્ડિયા ફિર સે ગીત આઇસીસી બીસીસીઆઇ
English summary
Watch 'Phir Se' Video Song dedicated to Team India in the voice Divya Kumar composed by MM Kreem
Story first published: Saturday, February 21, 2015, 11:23 [IST]