• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: સારાપોવા અને જોકોવિચ વચ્ચે રમાઇ અનોખી મેચ

|

બેંગલુરુ, 21 મે: ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ અને મારિયા સારાપોવાને આપે ટેનિસ કોર્ટ પર ધુરંધરોને ધૂળ ચટાડતા જોયા હશે. પરંતુ બંનેની વચ્ચે એક એવી અનોખી મેચ યોજાઇ જેને જોઇને આપ ખુદને હસવાથી રોકી શકશો નહીં.

સારાપોવા અને જોકોવિચની વચ્ચે એક એડ શૂટ કરવામાં આવી જેમાં જોકોવિચ મારિયા સારાપોવાની ચેલેંજ સ્વીકાર કરે છે. જેમાં ત્રણ પ્રકારની મેચ થાય છે, પહેલા ગોલ્ફ, બીજી બોલિંગ અને ત્રીજી રમત એવી છે જેને જોઇને આપ લોટપોટ થઇ જશો.

આ એડ સ્પીડ વર્સિઝ ઇંસ્ટિંક્ટ માટે શૂટ કરવામાં આવી છે, જેને ફેસબુક અને યૂટ્યૂબ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

વીડિયો જોશો તો આપ હસી હસીને લોટપોટ થઇ જશો...

English summary
This unique match between Novak Djokovic and Maria Sharapova will make you laugh, at the end of this match Djokovic bound to kneel down before Sarapova.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X