For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેકેશનમાં મધ્યપ્રદેશના આ 10 બેમિસાલ સ્થળો જોવાનું રખે ચૂકતા

|
Google Oneindia Gujarati News

[ટ્રાવેલ] ભારતના હૃદય સમાન મધ્ય પ્રદેશ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. આ રાજ્ય પોતાની સંસ્કૃતિ, સભ્યતા, પાકૃતિક સુંદરતા, અદભૂત દ્રશ્ય, કળા, કળાત્મક શૈલી, ચારે તરફ ફેલાયેલી શિલ્પકળાના માધ્યમથી પ્રવાસન સ્થળોમાં ખુદને ટોચ પર ગણાવે છે. જેની સુંદરતા જોવા માટે દૂર દૂરના પ્રવાસીઓ અત્રે ઉમટી પડે છે તેની નક્કાશી કળાત્મક શૈલીને જોઇ વાહવાહ કહેતા રહી જાય છે.

હા મિત્રો અમે આપને મધ્યપ્રદેશના પ્રમુખ દર્શનીય સ્થળો અંગે બતાવી રહ્યા છીએ જ્યાં વેકેશનમાં આપે ચોક્કસ જવું જોઇએ. જ્યાંનું સૌંદર્ય જોઇને આપ મંત્રમુંગ્ધ થઇ જશો. અત્રે આપ અનેકો વિરાસતવાળી ઇમારતો, લીલા જંગલ અને તે જંગલનું દ્રશ્ય, જંગલી જાનવર, સુંદર મંદિર, મસ્જીદો, કિલ્લા, ઝરણા વગેરેનો આનંદ માણી શકશો.

તો આવો એક નજર કરીએ એક પ્રવાસ મધ્યપ્રદેશનો....

ઉજ્જૈન ગૌરવશાળી વિજેતા

ઉજ્જૈન ગૌરવશાળી વિજેતા

ઉજ્જૈન મધ્યપ્રદેશનું એક ઐતિહાસિક શહેર છે, જે ધાર્મિક ગતિવિધિઓ અને મંદિરો માટે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

પચમઢી હિલ સ્ટેશન

પચમઢી હિલ સ્ટેશન

આ મધ્યપ્રદેશનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે, જ્યાંનું વાતાવરણ એટલું સુંદર અને સોહામણું છે કે તેને જોતા બને છે.

કાન્હા નેશનલ પાર્ક

કાન્હા નેશનલ પાર્ક

આ મધ્યપ્રદેશના પ્રમુખ પ્રવાસન સ્થળોમાંથી એક છે, જ્યાં આપ જંગલી જનાવરને ખૂબ જ નજીકથી જોઇ શકાય છે.

માંડૂની વિરાસત

માંડૂની વિરાસત

મધ્યપ્રદેશમાં માંડૂ ખૂબ જ પ્રચલિત ઐતિહાસિક સ્થળ છે. જે પોતાના કિસ્સા અને કળાત્મક શૈલિ માટે જાણીતું છે.

ભોપાલ સુંદર શહેર

ભોપાલ સુંદર શહેર

ભોપાલ મધ્યપ્રદેશનું ખૂબ જ સુંદર શહેર છે, જ્યાં તેમના કિલ્લા, આલીશાન મસ્જીદો અને નક્કાશીભર્યા મંદિર પ્રવાસનના ખાસ આકર્ષણો છે.

સાંચી એક તીર્થ સ્થળ

સાંચી એક તીર્થ સ્થળ

સાંચી મધ્યપ્રદેશનું તીર્થ સ્થળ છે જે સ્મારકો અને બૌદ્ધ સ્તૂપો માટે જાણીતું છે.

ખજુરાહો બેમિસાલ કામશાસ્ત્ર

ખજુરાહો બેમિસાલ કામશાસ્ત્ર

મધ્યપ્રદેશનું ખજુરાહો પોતાની કળાત્મક શૈલી અને કામશાસ્ત્ર માટે વિશ્વભરમાં જાણીતું છે.

ગ્વાલિયર સુંદર શહેર

ગ્વાલિયર સુંદર શહેર

ગ્વાલિયર પોતાની સુંદરતા માટે પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતું છે. જે ઐતિહાસિક શહેરની સાથે સાથે કરામાતી કિલ્લા, મંદિર અને અદભુત નક્કાશી માટે જાણીતું છે.

બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન

બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન

બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશના દર્શનીય સ્થળોમાંથી એક છે જે સફેદ વાઘ માટે જાણીતું છે.

ભેડાઘાટ

ભેડાઘાટ

ભેડાઘાટ પોતાના સુંદર ઝરણા માટે ચર્ચિત સ્થળ છે જ્યાં પ્રવાસીઓ આવીને હંમેશા મંત્રમુગ્ધ થઇ જાય છે.

English summary
Madhya Pradesh is one of the states you would want to visit to marvel at its architectural wonders and explore the heritage of the 'Heart of India'. Take a look at these 10 places you should not miss while you visit Madhya Pradesh...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X