For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશ્ચર્યોથી ભરેલી એક પોટલી એટલે ગુજરાતનું દાંતા

|
Google Oneindia Gujarati News

એક કાળમાં દાંતા પરમાર વંશની એક રિયાસત હતું, જે અગ્નિવંશી રાજપૂતનો વંશ હતો. ભારતની સ્વતંત્રતા બાદ, દંતા ભારતના રાજ્ય સાથે વિલીન કરી દેવામાં આવ્યું. દાંતા, રાજસ્થાન અને ગુજરાતની સીમા પર બનેલા બનાસકાંઠા જિલ્લાનું એક શહેર છે. આ શહેર અમદાવાદથી દક્ષિણમાં 161 કિ.મી દૂર છે. રાજ પરિવારના સભ્ય હજુ પણ આ સ્થળે રહે છે અને દર વર્ષે નવરાત્રીની પૂજા દંતાના મહારાણા દ્વારા કરવામાં આવે છે. રાજસ્થાનના માઉન્ટ આબુ નજીક, દાંતાનો રાજ પરિવાર ભવાની વિલા વિરાસ હોમસ્ટે નામક એક હોમસ્ટે ચલાવે છે.

દાંતા અને તેની આસપાસ અંબાજી મંદિર, પાટણની રાણીની વાવ, ખંડિત જૈન મંદિર, વડનગરના સ્મારકો, કોટેશ્વર મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, તરંગા અને કુંભારિયા જૈન મંદિરો અને ધરોઇ ડેમ જેવા સ્થળ છે. પશ્મિના ઓઢણી, પીતળના ઘરેણા, સુસંસ્કૃત ગજદંત ચિત્ર વિગેરે જેવા સ્મૃતિ ચિન્હ અહીં મળી આવે છે. બલરામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય પણ એક ભ્રમણ સ્થળ છે. નીલ ગાય જેવા જાનવર, જંગલી મરધી અને સ્પર મરધી, તીતર, મોર, બટેર જેવા વિભિન્ન પ્રકારના પક્ષી તથા જંગલી સુઅર, શિયાળ, લોમડી, જંગલી બિલ્લી, લક્કડખોડ, દિપડો. સ્લોથ રીંછ અને સાહી જેવા ખુંખાર જાનવર પણ આ અભ્યારણ્યમાં જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દંતાને.

મંદિરની તસવીર

મંદિરની તસવીર

દાંતામાં આવેલા મંદિરની તસવીર

મોઢેરા સૂર્ય મંદિર

મોઢેરા સૂર્ય મંદિર

દાંતા પાસે આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર

સુંદર કોતરણી ધરાવતું મંદિર

સુંદર કોતરણી ધરાવતું મંદિર

મોઢેરાનું સૂર્ય મંદિર તેની સુંદર કોતરણી માટે જાણીતું છે.

પોશિના

પોશિના

સામેથી કંઇક આવો દેખાય છે પોશિના મહેલ

દરબારગઢની અંદરનું દ્રશ્ય

દરબારગઢની અંદરનું દ્રશ્ય

દાંતાના પોશિના દરબારગઢની અંદરનું દ્રશ્ય

પોશિનાના પ્રવેશ પર આર્ક

પોશિનાના પ્રવેશ પર આર્ક

દાંતાના પોશિનાના પ્રવેશ પર આર્ક

તોરણ

તોરણ

વડનગરના સ્મારક, તોરણ

તરંગા અને કુંભારિયા જૈન મંદિર

તરંગા અને કુંભારિયા જૈન મંદિર

દાંતામાં આવેલા તરંગા અને કુંભારિયા જૈન મંદિર

English summary
Danta was once a princely state of the Paramara dynasty, descendants of the Agnivansha Rajputs. Upon the Independence of India, Danta merged with Dominion of India. Danta is a town in the Banaskantha district on the border of Rajasthan and Gujarat. The distance of Ahmedabad from this place is 161Km south.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X