એક અનોખી ગુફા જે યાદ અપાવે છે મહાબલી ભીમની

Posted By: Super
Subscribe to Oneindia News

કેવ અથવા તો ગુફાઓ હંમેશાથી લોકોને આકર્ષિત કરે છે અને એ તેમના માટે કુતૂહલનો વિષય પણ છે. ગુફાઓમાં ફરવા અને તેને એક્સપ્લોર કરવી હંમેશાથી ખાસ હોય છે, તેની અંદર તમને પ્રકૃતિની વાસ્તવિક સુંદરતાનો અનુભવ થાય છે. આ ક્રમમાં આજે અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ એક એવી ગુફાથી જે પૌરાણિક પાત્ર ભીમ સાથે જોડાયેલી છે. જી હાં, મે વાત કરી રહ્યાં છીએ ભીમબેટકા પ્રાચીન અંગે.

મહાભારતનું આ પૌરાણિક ચરિત્ર ભીમના નામ પર આધારિત ભીમબેટકા ભારતની પ્રાચીન ગુફાઓમાંની એક છે. તને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ પ્લેસ જાહેર કરવામાં આવ્યું છે. ભીમબેટકા ગુફાઓ અને ચટ્ટાણોથી બનેલું આશ્રય સ્થળ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત છે. તે ચારેકોર વિંધ્ય પર્વત શ્રેણીથી ઘેરાયેલું છે. અહીં 600થી અધિક ગુફાઓ છે, જેમાં વિભિન્ન ચિત્ર છે.

 

આ ચિત્રોમાં પ્રાચીન વ્યક્તિઓની દૈનિક ગતિવિધિઓને દર્શાવવામાં આવી છે. મનુષ્યોના ચિત્રો ઉપરાંત અનેક ગુફાઓમાં વિભિન્ન પ્રાણીઓ જેમ કે ચિત્તો, કુતરું, ગરોળી, હાથી, ભેંસ વિગેરેના રંગીન ચિત્રો પણ જોવા મળે છે. આ ચિત્રોને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા રંગો પ્રાકૃતિક છે. આ તમામ રંગ વાનસ્પતિક છે અને ગુફાઓની અંદર દિવાલ પર પણ જોવા મળે છે. પહેલા તેને એક બૌદ્ધ સ્થળના રૂપમાં ઓળખવામાં આવતા હતા. એક ભારતીય પુરાતત્વવિદ વી. એસ વાકણકર દ્વારા કરવામાં આવેલા પુરાતત્વિક સર્વેક્ષણ બાદ અને વધુ આશ્રયોની શોધ કરવામાં આવી જે પ્રાગૈતિહાસિક કાલની હોવાનું જણાવવામાં આવે છે.

ચિત્રોની શૈલીથી જ જાણવા મળે છે કે, આ ચિત્ર ઘણી લાંબી અવધિમાં બનાવવામાં આવ્યા છે. એક સમયે પેલિઓલિથિક યુગથી મધ્યકાલિન યુગ સુધીના છે. ભીમબેટકા ગુફાઓ અને વિભિન્ન યુગાની યાત્રા પર લઇ જાય છે. અને તે ભારતની સાંસ્કૃતિક વિરાસતની એક રાષ્ટ્રિય સંપદા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ભીમબેટકાની ગુફાઓને.

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

મહાભારતના એક પૌરાણિક ચરિત્ર ભીમના નામ પર આધારિત ભીમબેટકા ભારતની પ્રાચીન ગુફાઓમાની એક છે.

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની બહારનું એક એવું દ્રશ્ય જે કોઇને પણ દિવાના કરી દે.

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

આદમ કાળમાં ગુફાઓ દ્વારા બનાવવામાં આવેલી એક પશુની આકૃતિ

ભીમબેટકાની ગુફાઓ
  
 

ભીમબેટકાની ગુફાઓ

ગુફાઓની દિવાલો પર બનાવવામાં આવેલા પશુઓના સમૂહ

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

બહાર તરફ લઇ જતો ગુફાનો એક રસ્તો

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની અંદર પ્રવેશી રહેલી એક મહિલા પ્રવાસી

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની બહારનું એક દ્રશ્ય

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

એક મૂર્તિ જે એ દર્શાવે છે કે કેવી રીતે આદમ કાલમાં માનવ દિવાલો પર લખતો હતો.

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની બહારથી લેવામાં આવેલી તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

પોતાની સંપૂર્ણ સુંદરતા દર્શાવતી પ્રકૃતિ

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાનો પ્રવેશ અને આદમ કાલમાં ત્યાં બનાવવામા આવેલી પશુઓની આકૃતિ

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફામાં આદમ કાલમાં બનાવવામાં આવેલી પશુઓની તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની એક નજીકથી લેવામાં આવેલી તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફામાં પશુઓ અને માનવીઓની તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની દિવાલ પર બનાવવામાં આવેલો એક જીવ

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

જાનવરોનો સમૂહ દર્શાવતી ગુફાની તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

શિકારના દ્રશ્યને દર્શાવતી એક તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

યુદ્ધના દ્રશ્યો દર્શાવતી તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

આદમ કાલમાં બનાવવામાં આવેલી એક અન્ય તસવીર

ભીમબેટકાની ગુફાઓ
  

ભીમબેટકાની ગુફાઓ

ગુફાની દિવાલો પર બનાવવામાં આવેલી કલાકૃતિ

English summary
Explore the Bhimbetka caves located in Bhopal. It is a truly magnificent experience.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.