For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના રમણીય માંડવી બીચ પર જીવનમાં એકવાર તો જવું જોઇએ

|
Google Oneindia Gujarati News

અમારા વાચમિત્રોને અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અમારા આ લેખમાં આપને અમે લઇ જઇ રહ્યા છીએ કચ્છમાં આવેલા માંડવી બીચ પર.

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનકડું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ 60 કી.મીના અંતરે આવેલું છે.

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે. અત્રેના સુંદર દરિયા કિનારની સુંદરતા જોતા જ બને છે. 20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાનાનો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.

માંડવીના સુંદર દરિયા કિનારાને માણો તસવીરોમાં...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનકડું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ 60 કી.મીના અંતરે આવેલું છે.

 કચ્છી સંસ્કૃતિ

કચ્છી સંસ્કૃતિ

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે.

સુંદર દરિયા કિનારો

સુંદર દરિયા કિનારો

અત્રેના સુંદર દરિયા કિનારાની સુંદરતા જોતા જ બને છે.

પવન ચક્કીઓ

પવન ચક્કીઓ

20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે.

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર

20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે.

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે.

 માંડવીની નજીક આવેલા ગામો

માંડવીની નજીક આવેલા ગામો

શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે.

વિજયવિલાસ મહેલ

વિજયવિલાસ મહેલ

બ્રીટીશ રાજ્યના જમાનાનો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે.

ડબલ રોટી

ડબલ રોટી

માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે.

વહાણવટા

વહાણવટા

વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

સૂર્યાસ્ત

સૂર્યાસ્ત

અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા જ બને છે.

અઢળ રાઇડ

અઢળ રાઇડ

આ આપને જોઇએ તેવી તમામ રાઇડ મળી જશે.

માંડવીથી મુંબઈ આવવા જવા માટે

માંડવીથી મુંબઈ આવવા જવા માટે

માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી.

અરબસ્તાન અને આફ્રિકા

અરબસ્તાન અને આફ્રિકા

માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી.

કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે

કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે

માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

માંડવી બીચની એક તસવીરી ઝલક...

English summary
Gujarat's beautiful beach: Mandvi beach of kutchh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X