હજારીબાગ કહેવાય છે ઝારખંડનું ‘બગીચા’ઓનું શહેર

Posted By:
Subscribe to Oneindia News

હજારીબાગ શહેર રાંચીથી 93 કિમી દૂર સ્થિત છે અને તે ઝારખંડના નાના નાગપુર પઠારનો એક ભાગ છે. જંગલોથી ઘેરાયેલી કોનાર નદી આ શહેરમાંથી પસાર થાય છે. ચંદવારા અને જિલિંજા હજારીબાગ જિલ્લાની બે મહત્વપૂર્ણ પર્વત શ્રેણી છે. હજારીબાગનો સૌથી ઉંચો પર્વત પારસનાથ ચોટી છે. એવું કહેવામાં આવે છે કે, 23મી અને 24માં જૈન તીર્થકરોને અહીં મોક્ષ પ્રાપ્ત થયો હતો.

આ એક પ્રસિદ્ધ સ્વાસ્થ્ય રિસોર્ટ છે તથા અહીં વિભિન્ન પ્રકારના જીવ જંતુ અને વનસ્પતિઓ મળી આવે છે. આ ક્ષેત્રમાં અનેક સુંદર મંદિર છે. બ્રિટિશ શાસન કાળમાં આ સ્થળ એક છાવણી હતુ તથા ભારતના સ્વતંત્ર સંગ્રામમાં તેની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. હજારીબાગ ખનીજો અને અયસ્કોંથી સમૃદ્ધ છે.

 

સોહરાઇ પેન્ટિંગ્સ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. પેન્ટિંગ્સલ પારંપરિક છે અને તે સોહરાય તહેવારથી સંબંધિત છે જે કુર્મી અને પ્રજાપતિ જાતિના લોકો દ્વારા મનાવવામાં આવે છે. આ તહેવારમાં મવેશિઓને સ્નાન કરાવવામાં આવે છે તથા તેમની પૂજા કરવામાં આવે છે. સોહરાઇ પેન્ટિંગ્સ જુરિચના રિએતબુર્ગ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે.

હજારીબાગ તથા તેની આસપાસના પ્રવાસન સ્થળોમાં હજારીબાગ વન્ય જીવન અભ્યારણ્ય સૌથી મહત્વપૂર્ણ છે, જે એક પારિસ્થિતિક પ્રવાસન સ્થળ છે. આ ઉપરાંત કૈનરી હિલ્સ, ગરમ પાણીના ઝરણા, સૂરજકુંડ, ઇસકો ગામ, રાજરપ્પા પ્રપાત, છિન્નમસ્તા મંદિર, સતાફાર, તિલૈયા બાંધ, નરસિંહસ્થાન મંદિર, રાજ દેરવાહ, હજારીબાગ ઝીલ, સિલ્વર હિલ, કોનાર બાંધ વિગેરે પણ છે. તસવીરો થકી જાણીએ હજારીબાગને.

કોનાર બાંધ
  

કોનાર બાંધ

હજારીબાગમાં આવેલા કોનાર બાંધની દૂરથી લેવામાં આવેલી તસવીર

રાજરપ્પા
  

રાજરપ્પા

હજારીબાગમાં આવેલા રાજરપ્પાનું મંદિર

રાજરપ્પાનુ સુંદર દ્રશ્ય
  

રાજરપ્પાનુ સુંદર દ્રશ્ય

હજારીબાગમાં આવેલા રાજરપ્પાનું નજીકથી લેવામાં આવેલું દ્રશ્ય

દામોદર નદી
  
 

દામોદર નદી

હજારીબાગમાં આવેલા રાજરપ્પાની દામોદર નદી

રાજરપ્પાની દામોદર નદી
  

રાજરપ્પાની દામોદર નદી

હજારીબાગમાં આવેલા રાજપ્પા પાસેથી પસાર થઇ રહેલી દામોદર નદી

નેશનલ પાર્ક
  

નેશનલ પાર્ક

હજારીબાગમાં આવેલો નેશનલ પાર્ક

English summary
Hazaribagh is a city located 93 kms away from Ranchi and is a part of the Chotanagpur Plateau region of Jharkhand. Surrounded by forests, River Konar flows by the town. Chandwara and Jilinja are the two important mountain ranges in the Hazaribagh district. The highest mountain in Hazaribagh is the Parasnath hills. It is believed that the 23rd and the 24th Jain Tirthankaras attained salvation here.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.