For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક લટાર અમદાવાદમાં: હઠીસિંહનું જૈન મંદિર

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે, ગુજરાત માત્ર તેની વેપારવૃત્તિના કારણે જ વિશ્વભરમાં જાણીતું નથી, પરંતુમાં સુંદરતાની સાથોસાથ અદભૂત કલાકૃતિનો ખજાનો પણ છુપાયેલો છે. એક પ્રવાસન રાજ્ય તરીકે ઉભરી રહેલા ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની વાત કરીએ તો અહીં અમદાવાદમાં આવેલા એક આહલાદક જૈન મંદિરની આછેરી માહિતી આપવામાં આવી છે. આ નોંધપાત્ર રીતે આહલાદક મંદિર સફેદ આરસપહાણમાંથી રચવામાં આવ્યું છે અને પેઢી દર પેઢી ઘણા જૈન કુટુંબો માટે પવિત્ર સ્થળ રહ્યું છે. તે સન 1848માં ધનિક વેપારી શેઠ હઠીસિંહે રૂ. 10 લાખના ખર્ચે બનાવીને 15મા તીર્થંકર શ્રી ધર્મનાથને સમર્પિત કર્યું હતું. મંદિરના મુખ્ય શિલ્પી મનાતા પ્રેમચંદ સલાટની ડીઝાઇન સંપુર્ણતાની નજીક ગણાય છે. એક વિદ્વાને નોંધ કરી છે, ‘‘પવિત્ર સ્થળની નજીક જઇએ છીએ, તેમ દરેક ભાગની ભવ્યતા વધતી જાય છે. તેના પરિસરમાંથી તેને જુઓ કે બહારની બાજુથી જુઓ, તે તેના હેતુ પ્રમાણે તેના દરેક ભાગનું સ્પષ્ટ વૈવિધ્ય અને યોગ્યતા ધરાવે છે.

દિલ્હી દરવાજાની બહાર આવેલું આ મંદિર એક વિશાળ પ્રાંગણમાં ફેલાયેલું છે. 12 અલંકૃત સ્તંભો પર ટેકવાયેલા મોટી ટોચવાળા ગુંબજ હેઠળ એક મંડપ આવેલો છે. પૂર્વના છેડે આવેલાં મુખ્ય ગર્ભગૃહ પર સ્તબ્ધ કરી દેનારા ત્રણ શિખરો અને તેની આજુબાજુ વિવિધ જૈન તીર્થંકરોને સમર્પિત થયેલા 52 નાના શિખરો આવેલા છે. બહારની ત્રણ બાજુઓએ મોટા વરંડા ભવ્ય રીતે શણગારેલા સ્તંભો અને આકૃતિઓ ધરાવે છે. આગળના દરવાજા પાસેના બાહ્ય પ્રાંગણમાં રાજસ્થાનના ચિતોડ ખાતેના જાણીતા ટાવર જેવો જ 78 ફુટનો સ્તંભ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે. તેની ડીઝાઈનમાં વપરાયેલી કેટલીક શૈલીઓ મોગલ ગાળાના મીનારાની યાદ અપાવે છે.

કેવી રીતે પહોંચશો

સડક માર્ગેઃ ભારતમાં ગુજરાત પાસે એક સારું વિકસિત માર્ગોનું નેટવર્ક છે. અમદાવાદ માર્ગ દ્વારા દરેક મુખ્ય શહેરો અને તાલુકાઓ સાથે સારી રીતે જોડાયેલું છે. જાણીતા બસ સ્ટોપ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક ગીતામંદિર અને પાલડી ખાતે આવેલાં છે. ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી સંચાલકો દ્વારા રાજ્યના તમામ મુખ્ય સ્થળો સુધી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે

રેલ્વે માર્ગેઃ મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેશનનો મુખ્ય રાષ્ટ્રીય રેલ્વે સર્કીટ હેઠળ આવે છે. અને ભારતના તમામ મહત્તવના શહેરો સાથે જોડાયેલું છે. જો તમે સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ છો તો તમે રેલ્વે ટિકિટો સહેલાઈથી મેળવવા માટે આશ્રમ રોડ નજીક ગાંધીગ્રામ સ્ટેશન જઈ શકો છો.

હવાઈ માર્ગેઃ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ યુએસએ, યુકે, સિંગાપુર, દુબઈ અને અન્ય આંતરાષ્ટ્રીય મુખ્યકેન્દ્રો પર સીધી ફ્લાઈટો સાથેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. અસંખ્ય ઘરેલુ (દેશના શહેરોમાં) ઉડાણોનું સંચાલન અહીંથી થાય છે.

તસવીરો-ગુજરાત ટૂરિઝમ

એક લટાર અમદાવાદમાં: હઠીસિંહનું જૈન મંદિર

એક લટાર અમદાવાદમાં: હઠીસિંહનું જૈન મંદિર

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની વાત કરીએ તો અહીં અમદાવાદમાં આવેલા એક આહલાદક જૈન મંદિરની આછેરી માહિતી આપવામાં આવી છે. આ નોંધપાત્ર રીતે આહલાદક મંદિર સફેદ આરસપહાણમાંથી રચવામાં આવ્યું છે અને પેઢી દર પેઢી ઘણા જૈન કુટુંબો માટે પવિત્ર સ્થળ રહ્યું છે.

English summary
Hutheesing Jain Temple, This remarkably elegant temple created out of white marble has been sacred to many Jain families, generation after generation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X