For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજા અને નૃત્યાંગનાની પ્રેમ કહાણીની ઓળખ છે આ શહેર

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ભારતનુ એક બહુચર્ચિત પ્રવાસન સ્થળ હૈદરાબાદએ આંધ્ર પ્રદેશ અને તેલંગણાની રાજધાની છે. તેની સ્થાપના કુતુબ શાહી વંસના શાસક મોહમ્મદ કુલી કુતુબ શાહીએ 1591માં કરી હતી. મૂસી નદીના કિનારે વસેલું એક સુંદર શહેર છે. સ્થાનિક પૌરાણિક કથાઓની માનીએ તો આ શહેરનું નામ ભાગમતી અને મોહમ્મદ કુલી કુતુબ શાહીની રોચક પ્રેમ કહાણી પર કરવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવે છેકે, ભાગમતી એક નૃત્ય કરતી યુવતી હતી અને સુલ્તાન તેમના પ્રેમમાં પડ્યાં હતા. પોતાના પ્રેમના નામ પર કુલી કુતુબ શાહીએ આ શહેરનું નામ ભાગ્યનગર રાખ્યું હતું. જ્યારે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો ત્યારે સુલ્તાન તેમની સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા અને તેનું નામ પડ્યું હૈદર મહેલ.

તેના આધારે બાદમાં શહેરનું નામ હૈદરરાબાદ પડી ગયું. હૈદરાબાદ પર કુતુબ શાહ વંશે અંદાજે 100 વર્ષ સુધી હુકુમત કરી. જ્યારે મોગલ બાદશાહ ઔરંગબેઝે ભારતના દક્ષિણ છેડે આક્રમણ કર્યું અને તેમણે હૈદરાબાદને પોતાની સલ્તનતને આધિન કરી લીધું. 1724માં આસિફ જાહ પ્રથમે આસિફ જાહી વંશની સ્થાપના કરી અને હૈદરાબાદ સહિત આસપાસના વિસ્તારને પોતાને આધિન કરી લીધા.

આસિફ જાહી વંશે પોતાને હૈદરાબાદના નિઝામના રૂપમાં સ્થાપિત કરી દીધું. આ ખિતાબ તેમણે શરૂઆતમાં જ હાંસલ કરી લીધું હતું. આ શહેરનો ઇતિહાસ નિઝામોએ ગૌરવશાલી યુગ અને ઉપનિવેશવાદના સમયમાં મળે છે. નિઝામોએ અંગ્રેજો સાથે ગઠજોડ કરીને 200 વર્ષ કરતા પણ વધારે સમય સુધી હૈદરાબાદ પર શાસન કર્યું.

આ શહેર 1769થી 1948 સુધી નિઝામોની રાજધાની રહ્યું. ઓપરેશન પોલો દરમિયાન હૈદરાબાદે આખરે નિઝામને ભારતીય સંઘ સાથે એક સમજૂતિ કરી, ત્યારબાદ હૈદરાબાદ આંધ્ર પ્રદેશની રાજધાની બનવાની સાથોસાથ ભારતનોસ્વતંત્ર ભાગ બની ગયું. તો ચાલો તસવીરો થકી હૈદરાબાદને જોઇએ.

હુસૈન સાગર ઝીલ

હુસૈન સાગર ઝીલ

હૈદરાબાદમાં આવેલી હુસૈન સાગર ઝીલ

ચારમીનાર

ચારમીનાર

હૈદરાબાદમાં આવેલો ચારમીનાર

બિરલા મંદિર

બિરલા મંદિર

હૈદરાબાદમાં આવેલું બિરલા મંદિર

લાડ બજાર

લાડ બજાર

હૈદરાબાદમાં આવેલું લાડ બજાર

મક્કા મસ્જિદ

મક્કા મસ્જિદ

હૈદરાબાદમાં આવેલી મક્કા મસ્જિદ

લુમ્બિની પાર્ક

લુમ્બિની પાર્ક

હૈદરાબાદમાં આવેલું લુમ્બિની પાર્ક

ગોલકુંડા કિલ્લો

ગોલકુંડા કિલ્લો

હૈદરાબાદમાં આવેલો ગોલકુંડા કિલ્લો

સિકંદરાબાદ

સિકંદરાબાદ

હૈદરાબાદના સિકંદરાબાદમાં ક્લોક ટાવર

હૈદરાબાદ બોટનિકલ ગાર્ડન

હૈદરાબાદ બોટનિકલ ગાર્ડન

હૈદરાબાદમાં આવેલું બોટનિકલ ગાર્ડન

તારામતી બરાદરી

તારામતી બરાદરી

હૈદરાબાદનું તારામતી બરાદરી

સ્પેનિશ મસ્જિદ

સ્પેનિશ મસ્જિદ

હૈદરાબાદમાં આવેલી સ્પેનિશ મસ્જિદ

શિલ્પરામમ

શિલ્પરામમ

હૈદરાબાદમાં આવેલું શિલ્પરામમ

શમિર્પેટ

શમિર્પેટ

હૈદરાબાદમાં આવેલું શમિર્પેટ

સાલાર જંગ સંગ્રહાલય

સાલાર જંગ સંગ્રહાલય

હૈદરાબાદમાં આવેલું સાલાર જંગ સંગ્રહાલય

રામોજી ફિલ્મ સિટી

રામોજી ફિલ્મ સિટી

હૈદરાબાદમાં આવેલું સામોજી ફિલ્મ સિટી

જૂની હવેલી

જૂની હવેલી

હૈદરાબાદમાં આવેલી જૂની હવેલી

ઉસ્માન સાગર ઝીલ

ઉસ્માન સાગર ઝીલ

હૈદરાબાદમાં આવેલી ઉસ્મન સાગર ઝીલ

એનટીઆર ગાર્ડન

એનટીઆર ગાર્ડન

હૈદરાબાદમાં આવેલું એનટીઆર ગાર્ડન

લુમ્બિની પાર્ક

લુમ્બિની પાર્ક

હૈદરાબાદમાં આવેલું લુમ્બિની પાર્ક

કેબીઆર નેશનલ પાર્ક

કેબીઆર નેશનલ પાર્ક

હૈદરાબાદમાં આવેલું કેબીઆર નેશનલ પાર્ક

English summary
Hyderabad, a much sought-after tourist destination of southern India is the common capital city of Telengana and Seemandhra. The city, established by Muhammad Quli Qutb Shah of the famous Qutb Shahi dynasty in the year 1591, stands picturesquely on the shores the river Musi. According to a local legend the city derives its name from the interesting love story of Bhagmati and Muhammad Quli Qutb Shah. It is believed that Bhagmati was a nautch girl or a dancer with whom the Sultan fell in love. Quli Qutb Shah named the city Bhaganagar after his love. He married her secretly after she converted to Islam and called herself Hyder Mahal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X