For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, શા માટે આ ભારતીય શહેર કહેવાયુ લઘુ ભારત

|
Google Oneindia Gujarati News

અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર હિમાલયની તળેટી પર સ્થિત છે. આ પામુમપરે જિલ્લાના પ્રશાસનિક અધિકાર ક્ષેત્રમાં આવે છે, અને 20 એપ્રિલ 1974થી રાજધાનીના રૂપમાં રહ્યું છે. આ ભારતના સૌથી મોટા પૂર્વોત્તર રાજ્યની રાજધાની છે અને રાજ્યનું સૌથી મોટું શહેર પણ છે. ઇટાનગરને લઘુ ભારત પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં દેશના દરેક ભાગના લોકો રહે છે. આ રામચનદ્દ્રની રાજધાની માયાપુર તરીકે પણ જાણીતું હતું. તેઓ 14મી અને 15 સદીના જિતારી વંશના રાજા હતા.

ઇટાનગરમા પુરાતત્વીય મહત્વના અનેક સ્થળો છે. અહીંના સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાન તેના ઐતિહાસિક મહત્વને વધારી દે છે. પ્રવાસી ઇટા કિલ્લા પર અચુક જાય છે, જે આકર્ષણનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ શહેરનું નામ આ કિલ્લા પરથી જ પાડવામાં આવ્યું છે. બોમડીલા પરશુરામ કુંડ, મલિનીથન અને ભીષ્મક નગર જેવા આકર્ષણો પણ જોવાલાયક છે. ઇટાનગર સ્થિત રાજ્યપાલનું રાજકિય નિવાસ રાજભવન પર પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

અન્ય પ્રવાસન સ્થળોમાં ગંગા ઝીલ, જવાહર લાલ નેહરુ સંગ્રહાલય અને શિલ્પકલા કેન્દ્ર અને હાટ સામેલ છે. સંગ્રહાલયમાં આદિવાસી સંબંધિત અનેક વસ્તુઓ અરૂણાચલ પ્રદેશની સંસ્કૃતિ અને પરંપરા પર પ્રકાશ નાંખે છે. પ્રસિદ્ધ ગંગા ઝીલની આસપાસ પથ્થરો અને હરિયાળીયુક્ત મનમોહક વાતાવરણ રહે છે. શિલ્પ કેન્દ્રમાં ભિત્ત પત્રો, બાઁસ અને બેંતનો સામાન પારંપરિક પરિધાનની પ્રદર્શની સમ્મોહક છે.

પ્રાણી ઉદ્યાન, ઇન્દિરા ગાંધી ઉદ્યાન તથા પોલો ઉદ્યાન કેટલાક એવા ઉદ્યાન છે, જ્યાં પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ આરામ કરી શકે છે. બુદ્ધ વિહાર નવનિર્મિત બુદ્ધ મંદિર છે, જેની સિદ્ધિ દલાઇ લામાએ કરી હતી. ગોમ્પા બુદ્ધ મંદિરને પણ દલાઇ લામાએ જ સમર્પિત કર્યું હતું. અહીંના પીળા રંગની છતવાળા પુજાઘર તિબેટિય સ્થાપત્ય કળા પર આધારિત છે, જે ઇટાનગરની મનમોહક સુંદરતાને વધારી દે છે. ટ્રેકિંગ કરનારા લોકો પણ ઇટાનગરને મહત્વ આપે છે, કારણ કે આ રાજ્યના અનેક રસ્તાઓ વિભિન્ન ખૂણાઓમાં જાય છે. અરૂણાચલ પ્રદેશ ઉપરાંત પ્રવાસન સંબંધી જાણકારીઓ પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાંથી પણ જાણી શકાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઇટાનગરને.

ઇટાનગર

ઇટાનગર

ઇટાનગરના માર્ગની તસવીર

ઇટાનગરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ

ઇટાનગરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ

ઇટાનગરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ

ઇટાનગરનો અન્ય એક નજારો

ઇટાનગરનો અન્ય એક નજારો

લઘુ ભારત કેહવાતા ઇટાનગરનો વધુ એક નજારો

ઇટાનગરમાં કુંગ ફૂ અભ્યાસ

ઇટાનગરમાં કુંગ ફૂ અભ્યાસ

ઇટાનગરમાં કુંગ ફૂનો અભ્યાસ કરી રહેલો નાગરીક

 વાંચો દિઓરામા

વાંચો દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં વાંચો દિઓરામા

ખમપ્તી દિઓરામા

ખમપ્તી દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં ખમપ્તી દિઓરામા

તાગિન દિઓરામા

તાગિન દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં તાગિન દિઓરામા

નહેરુની પ્રતિમા

નહેરુની પ્રતિમા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં નહેરુની પ્રતિમા

 સિંઘપો દિઓરામા

સિંઘપો દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં સિંઘપો દિઓરામા

વક્ષ નીચે પતાકા સ્તંભ

વક્ષ નીચે પતાકા સ્તંભ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં વક્ષ નીચે પતાકા સ્તંભ

એક પતાકા સ્તંભ

એક પતાકા સ્તંભ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં એક પતાકા સ્તંભ

શેર્દેક્પેન દિઓરામા

શેર્દેક્પેન દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં શેર્દુક્પેન દિઓરામા

પુરોઇક દિઓરામા

પુરોઇક દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં પુરોઇક દિઓરામા

હિલ મિરી યુવતીનો પોર્ટ્રેટ

હિલ મિરી યુવતીનો પોર્ટ્રેટ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં હિલ મિરી યુવતીનો પોર્ટ્રેટ

નોચતે દિઓરામા

નોચતે દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં નોચતે દિઓરામા

નહેરુ વક્ષ

નહેરુ વક્ષ

ઇટાનગરમાં જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં નહેરુ વક્ષ

 મોનપા દિઓરામા

મોનપા દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં મોનપા દિઓરામા

મિશિંગ દિઓરામા

મિશિંગ દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમા મિશિંગ દિઓરામા

લીસૂ દિઓરામા

લીસૂ દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં લીસૂ દિઓરામા

ખંબા દિઓરામા

ખંબા દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં ખંબા દિઓરામા

કામન દિઓરામા

કામન દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં કામન દિઓરામા

 ઇદુ મિશ્મી દિઓરામા

ઇદુ મિશ્મી દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં ઇદુ મિશ્મી દિઓરામા

હુસ્સો દિઓરામા

હુસ્સો દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં હુસ્સો દિઓરામા

ગ્રેટ હાર્નબિલ ટોપ

ગ્રેટ હાર્નબિલ ટોપ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં ગ્રેટ હાર્નબિલ ટોપ

 ગાલો દિઓરામા

ગાલો દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં ગાલો દિઓરામા

સંગ્રહાલયમાં જહાજ

સંગ્રહાલયમાં જહાજ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં જહાજ

 પૂર્વી સિયાંગ બુલુપ

પૂર્વી સિયાંગ બુલુપ

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં પૂર્વી સિયાંગ બુલુપ

અપતાની દિઓરામા

અપતાની દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં અપતાની દિઓરામા

અદિ મિન્યોંગ દિઓરામા

અદિ મિન્યોંગ દિઓરામા

ઇટાનગરના જવાહરલાલ નહેરુ સંગ્રહાલયમાં અદિ મિન્યોંગ દિઓરામા

 હાર્નબિલ

હાર્નબિલ

ઇટાનગરના વન્યજીવ અભ્યારણ્યમાં હાર્નબિલ

અભ્યારણ્યમાં હાથી

અભ્યારણ્યમાં હાથી

ઇટાનગરના વન્યજીવ અભ્યારણ્યમાં હાથી

બાઇસન

બાઇસન

ઇટાનગરના વન્યજીવ અભ્યારણ્યમાં બાઇસન

બાર્કિંગ ડીયરની છબી

બાર્કિંગ ડીયરની છબી

ઇટાનગરના વન્યજીવ અભ્યારણ્ય બાર્કિંગ ડીયરની છબી

ઇટા કિલ્લામાં પતાકા સ્તંભ

ઇટા કિલ્લામાં પતાકા સ્તંભ

ઇટાનાગરના ઇટા કિલ્લામાં પતાકા સ્તંભ

ઇંટની દિવાલ

ઇંટની દિવાલ

ઇટાનગરના ઇટા કિલ્લામાં ઇંટની દિવાલ

કિલ્લાનો દક્ષિણી ગેટ

કિલ્લાનો દક્ષિણી ગેટ

ઇટાનગરના ઇટા કિલ્લાનો દક્ષિણી ગેટ

ઇટા કિલ્લાનું નજીકનું દ્રશ્ય

ઇટા કિલ્લાનું નજીકનું દ્રશ્ય

ઇટાનગરના ઇટા કિલ્લાનું નજીકનું દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

ઇટાનગરના ઇટા કિલ્લાનું મનમોહક દ્રશ્ય

ઇટાનગરની ગંગા ઝીલ

ઇટાનગરની ગંગા ઝીલ

ઇટાનગરની ગંગા ઝીલમાં નાવડીની સવારીનું મનોરમ દ્રશ્ય

English summary
Itanagar, capital of Arunachal Pradesh is nestled at the foothills of Himalayas. It comes under the administrative jurisdiction of Papumpare district and has remained the capital city since 20th April, 1974. It is the capital of India's largest North Eastern state and is also the largest city of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X