For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીંના મકબરાથી પ્રેરિત છે પ્રેમની નિશાની તાજમહેલ

|
Google Oneindia Gujarati News

માંડુ, માંડવગઢ અથવા તો શાદિયાબાદ, જૂના જમાનાની ભૂમિ છે, જેણે સમય અને પ્રકૃતિા પ્રકોપોને સહન કર્યાં છે. આજે, માંડુ પ્રવાસનની દ્રષ્ટિએ પાછળ નથી. માલવાની પારંપરિક દાળ, દાલ-બાટી અને માલપુઆ થતાં અન્ય માલવા ભોજન સાથે મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા માલવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે પર્યટકોને અહીં આવવાની સૌથી સારી તક પ્રદાન કરે છે.

માંડુનો પ્રવાસન, ઇતિહાસની દ્રષ્ટિએ ઘણો પૌરાણિક છે અને ત્યાં પર્યટકો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસ અર્થે આવે છે. આ શહેરમાં વાસ્તુકળાના અનેક અદભૂત નમૂના જેમકે, દરવાજા, મસ્જિદ અને મહેલ, કિલ્લાના દરવાજા અને સ્મારકોના પ્રવેશ દ્વારા વગેરે સ્થિત છે. ભારતની પહેલી સંગમરમર સંરચના હોસાંગ મકબરા પણ માંડુમાં જ સ્થિત છે, એકવાર કહેવામાં આવે છે કે, તાજમેહલને બનાવવા માટે આ મકબરામાંથી પ્રેરણા લેવામાં આવી હતી. આ મકબરો માંડુના પર્યટક સ્થળોની મુલાકાતનો વિનમ્ર ભાગ છે.

માંડુના પ્રત્યેક સફળ શાસકને તેમના દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો અને સ્મારકોથી અળખવામાં આવે છે, જે આજે પણ માંડુમાં અડીખમ છે. માંડુ એક નાનું અમથું રાજ્ય હતું, જેના પર અફઘાનના શાસક દિલાવર ખાનનું શાસન હતું. હોસાંગ શાહ, દિલાવર ખાનના પુત્ર હતા અને માંડુના સફળ શાસક પણ હતા. હોસાંગ શાહે માંડુને એક નાના અમથા રાજ્યમાંથી એક ચમકદાર અને સંપન્ન રાજ્યમાં બદલી નાખ્યું હતું. અકબર સાથે બાજ બહાદુરને હટાવ્યા બાદ, માંડુ શ્રદ્ધેય ગુમલ સામ્રાજ્યનો ભાગ બની ગયું હતું. જેના પર 1732માં મરાઠાઓએ વિજય પ્રાપ્ત કર્યો હતો. તો ચાલો તસવીરો થકી નીહાળીએ મધ્યપ્રદેશના માંડુને.

દરિયા ખાનનો મકબરો

દરિયા ખાનનો મકબરો

શાનદાર વાસ્તુકળાનો નમૂનો દરિયા ખાનનો મકબરો

 બાજ બહાદુરનો મહેલ

બાજ બહાદુરનો મહેલ

બાજ બહાદુરના મહેલમાં આવેલું તળાવ

બાજ બહાદુરના મહેલનું દ્રશ્ય

બાજ બહાદુરના મહેલનું દ્રશ્ય

બાજ બહાદુરના મહેલની અંદરનું દ્રશ્ય

બાજ બહાદુરના મહેલનું વધુ એક દ્રશ્ય

બાજ બહાદુરના મહેલનું વધુ એક દ્રશ્ય

બાજ બહાદુરના મહેલનું દૂરનું દ્રશ્ય

રાજસી મહેલ

રાજસી મહેલ

બાજ બહાદુરનો રાજસી મહેલ

એક સુંદર સાંજનું દ્રશ્ય

એક સુંદર સાંજનું દ્રશ્ય

બાજ બહાદુર મહેલ પાસે એક સુંદર સાંજનું દ્રશ્ય

હોશંગનો મકબરો

હોશંગનો મકબરો

હોશંગના મકબરાની સંગેમરમરની ઇમારત

હોશંગના મકબરાનું સામેનું દ્રશ્ય

હોશંગના મકબરાનું સામેનું દ્રશ્ય

હોશંગનો મકબરો સામેથી કંઇક આવો દેખાય છે

હોશંગ મકબરાનું ટોચનું દ્રશ્ય

હોશંગ મકબરાનું ટોચનું દ્રશ્ય

માંડુના હોશંગ મકબરાનું ટોચનું દ્રશ્ય

દાઇનો મહેલ

દાઇનો મહેલ

દાઇના મહેલની કોતરણી

દાઇના મહેલનું દ્રશ્ય

દાઇના મહેલનું દ્રશ્ય

દાઇના મહેલનું એક દ્રશ્ય

રીવા કુંડ

રીવા કુંડ

રીવા કુંડ, મહેલના અવશેષ

એક સુરમ્ય દ્રશ્ય

એક સુરમ્ય દ્રશ્ય

રીવા કુંડનું એક સુરમ્ય દ્રશ્ય

બાગ ગુફા

બાગ ગુફા

બાગ ગુફાનું દૂરનું દ્રશ્ય

બાગ ગુફાનો પ્રવેશ

બાગ ગુફાનો પ્રવેશ

બાગ ગુફાનો પ્રવેશ દ્વાર

માંડુની બાગ ગુફા

માંડુની બાગ ગુફા

સામેથી કંઇક આવી દેખાય છે બાગ ગુફા

ગુફાના અવશેષ

ગુફાના અવશેષ

બાગ ગુફાના અવશેષ

રુપમતી મંડપ

રુપમતી મંડપ

પ્રસિદ્ધ મહેલ રુપમતી મંડપ

એક સુંદર દ્રશ્ય

એક સુંદર દ્રશ્ય

રુપમતી મંડપનું સુંદર દ્રશ્ય

એક પ્રેમ ગાથા

એક પ્રેમ ગાથા

રુપમતી મંડપ, એક પ્રેમ ગાથા

દૂરનું દ્રશ્ય

દૂરનું દ્રશ્ય

રુપમતી મંડપનું દૂરનું દ્રશ્ય

જામા મસ્જિદ

જામા મસ્જિદ

સામેથી કંઇક આવી દેખાય છે જામા મસ્જિદ

જહાજ મહેલ

જહાજ મહેલ

જહાજ મહેલનો ટોપ વ્યૂ

સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય

જહાજ મહેલનું સુંદર દ્રશ્ય

શિપ પેલેસ

શિપ પેલેસ

જહાજ મહેલનો શિપ પેલેસ

મહેલની હરિયાળી

મહેલની હરિયાળી

જહાજ મહેલની હરિયાળી

મહેલનો સામેનો વ્યૂ

મહેલનો સામેનો વ્યૂ

સામેથી કંઇક આવો દેખાય છે જહાજ મહેલ

જહાજ મહેલનું અન્ય એક દ્રશ્ય

જહાજ મહેલનું અન્ય એક દ્રશ્ય

જહાજ મહેલનું અન્ય એક જાવાલાયક દ્રશ્ય

હિંડોળા મહેલ

હિંડોળા મહેલ

હિંડોળા મહેલનું દ્રશ્ય

હિંડોળા મહેલ સાઇડ વ્યૂ

હિંડોળા મહેલ સાઇડ વ્યૂ

સાઇડમાંથી આવો દેખાય છે હિંડોળા મહેલ

માલવા વાસ્તુકળા

માલવા વાસ્તુકળા

હિંડોળા મહેલની માલવા વાસ્તુકળા

મેહરાબ

મેહરાબ

હિંડોળા મહેલનું મહેરાબ

મહેલનું એક દ્રશ્ય

મહેલનું એક દ્રશ્ય

હિંડોળા મહેલનું એક દ્રશ્ય

English summary
Mandu, Mandavgarh or Shadiabad, the land of happiness is an ancient ground that has weathered the ravages of time and nature. Today, Mandu tourism offers a getaway second to none. With traditional Malwa cuisine, with the daal-bati and malpua, and the Malwa festival organized by the Madhya Pradesh Tourism Department, an authentic holiday in yesteryear beckons travelers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X