For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રવારી બજાર માટે પ્રસિદ્ધ છે ગોવાનું આ શહેર

|
Google Oneindia Gujarati News

મપુસા, ઉત્તરીય ગોવાનું એક ટાઉનશિપ છે, જે બાગા, અંજુના અને કેલેંગ્યુટ બીચ ઘણું નજીક છે. પ્રદેશની રાજધાની પણજીથી લગભગ 13 કિમી દૂર આ સ્થળ યાત્રીઓ માટે ઘણું જ લાભદાયક છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવનારા યાત્રીઓ માટે અહી હોટલની સારી સુવિધાઓ હોય છે.

શુક્રવારી બજાર માટે પ્રસિદ્ધ, મપુસામાં આસપાસના ગામોના ફેરીવાળા અનોખી હસ્તકળા, કૃષિ ઉત્પાદ, તાજા ફળો અને અન્ય એથનિક સામાન વેચવા માટે આવે છે. આ ઉપરાંત મપુસા પોતાના વિભિન્ન સીફૂડ માટે પણ જાણીતું છે. પણજી અને ગોવાના અન્ય શહેરો માટે મપુસાથી નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. તમને અહીથી ટેક્સી પણ મળી શકે છે, પરંતુ ધ્યાન રહે કે ડ્રાઇવર તમારી પાસે વધુ ભાડુ ના લે. તો ચાલો તસવીરો થકી જોઇએ મપુસાની શુક્રવારી બજારને.

મપુસાની શુક્રવારી બજાર

મપુસાની શુક્રવારી બજાર

મપુસામાં શુક્રવારે ભરાતી બજારનો એક નજારો

બજારમાં વેચાતા ફળાદી

બજારમાં વેચાતા ફળાદી

ગોવાના મપુસામાં ભરાતી શુક્રવારી બજારમાં વેચાતા ફળાદી

વસ્ત્રોનું વેચાણ

વસ્ત્રોનું વેચાણ

મપુસા બજારમાં વેચાઇ રહેલા વસ્ત્રો

મપુસામાં વેચાતા મસાલા

મપુસામાં વેચાતા મસાલા

ગોવાના મપુસામાં શુક્રવારી બજારમાં વેચાતા મસાલા

મપુસાની એક સ્ટ્રીટ

મપુસાની એક સ્ટ્રીટ

આ તસવીર મપુસામાં આવેલી એક સ્ટ્રીટની છે

મપુસાની બજાર

મપુસાની બજાર

ગોવામાં આવેલા મપુસાની બજારની એક તસવીર

English summary
Mapusa is a township in north Goa that’s very proximate to Baga, Calangute and Anjuna beaches. Approximately 13 kilometers from the capital city of Panjim it serves as a budget zone for travelers looking for a good hotel deal especially during the season that lasts from October to December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X