For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાના આ સ્થળો છે ભારતીયોમાં લોકપ્રીય

|
Google Oneindia Gujarati News

પ્રવાસને લઇને ભારતીય આખા વિશ્વમાં સૌથી વધારે જાણીતા છે. જ્યારે પણ ક્યાંક જવાની યોજના બનાવવામાં આવે ત્યારે ભારતીયો એખ આખી યાદીને તૈયાર કરતા હોય છે. પરંતુ એ પણ સાચું છે કે, પોતાની યાત્રા દરમિયાન ભારતીયો ચોક્કસ સ્થળોની મુલાકાત લેવાની યોજના અનેકવાર બનાવતા હોય છે.

ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જ્યાં જવાની યોજનાઓ ભારતીયો દ્વારા સૌથી વધારે બનાવવામાં આવે છે. જેમાં થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને નેપાળ ટોચ પર આવે છે, નેપાળમાં ખાસ કરીને મંદિરોની મુલાકાત ભારતીયો દ્વારા વિશેષ રીતે લેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ભારતીયોના એશિયાના મનપસંદ સ્થળો.

ભુતાન

ભુતાન

ભુતાનમાં આવેલું ટાક્સંગ મોનેસ્ટ્રી

કમ્બોડિયા

કમ્બોડિયા

એન્ગકોર વાટ, કમ્બોડિયા

બોરોબુદર ટેમ્પલ

બોરોબુદર ટેમ્પલ

બોરોબુદર ટેમ્પલ, ઇન્ડોનેશિયા

પ્રામ્બનન ટેમ્પલ

પ્રામ્બનન ટેમ્પલ

પ્રામ્બનન ટેમ્પલ, ઇન્ડોનેશિયા

સ્વયંભુનાથ ટેમ્પલ

સ્વયંભુનાથ ટેમ્પલ

સ્વયંભુનાથ ટેમ્પલ, નેપાળ

મકાઉ ટાવર

મકાઉ ટાવર

મકાઉ ટાવર કોન્વેન્શન અને એન્ટરમેઇન્ટ સેન્ટર, ચીન

ટેમ્પલ ઓફ ડ્વાન

ટેમ્પલ ઓફ ડ્વાન

ટેમ્પલ ઓફ ડ્વાન, થાઇલેન્ડ

સેન્ચ્યુરી ઓફ ટ્રૂથ

સેન્ચ્યુરી ઓફ ટ્રૂથ

સેન્ચ્યુરી ઓફ ટ્રૂથ, થાઇલેન્ડ

ટેમ્પલ ઓફ ધ રિક્લિનિંગ બુદ્ધ

ટેમ્પલ ઓફ ધ રિક્લિનિંગ બુદ્ધ

ટેમ્પલ ઓફ ધ રિક્લિનિંગ બુદ્ધ, થાઇલેન્ડ

બોધનાથ સ્તુપા

બોધનાથ સ્તુપા

બોધનાથ સ્તુપા, નેપાળ

English summary
Most Favourite Asian Landmarks in indian travellers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X