For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ઐતિહાસિક વિરાસત અને ગુજરાતનું શાહી શહેર એટલે ચાંપાનેર

|
Google Oneindia Gujarati News

[પ્રવાસન] અમારા આ લેખમાં અમે આપને ગુજરાતની એવી ઐતિહાસિક વિરાસતના પ્રવાસે લઇ જઇશું જેને યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ શહેરનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક છે જ્યાં આ વેકેશનમાં જઇને આપ ઇતિહાસ સાથે જોડાયેલ ઘણી વાર્તાઓ સાથે રૂબરૂ થઇ શકો છો. ગુજરાતના મધ્ય યુગની રાજધાની અને ઐતિહાસિક ધરોહર ચાંપાનેરને ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ વસાવ્યું હતું.

champaner
આ શહેરના નામને લઇને અત્રેના લોકોમાં ખૂબ જ મતભેદ છે. કોઇ કહે છે કે ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાના મંત્રિઓમાંથી એકનું નામ ચંપાનેર હતું એટલા માટે તેનું નામ ચાંપાનેર પડ્યું, કારણ કે તે મંત્રી રાજાને ઘણો પ્રિય હતો, અને કેટલાંકની માન્યતા એવી છે કે 'ચંપક' નામના ફૂલ પર ચાંપાનેરનું નામ રાખવામાં આવ્યું છે.

જે કારણ રહ્યું હોય આ સ્થળના નામકરણ પાછળ પરંતુ આ શહેર ઐતિહાસિક વિરાસતોનું વિશાળ ધરોહર માનવામાં આવે છે, જેને ઇતિહાસના દરેક ઉતાર-ચઢાવને જોયા છે, તો મિત્રો બસ એક નજરમાં જુઓ આ ઐતિહાસિક વિરાસતના ઐતિહાસિક સ્થળને...

એક મીનારની મસ્જીદ

એક મીનારની મસ્જીદ

આ ચાંપાનેરના મુખ્ય આકર્ષણોમાંથી એક છે જેનો માત્ર એક જ મીનાર છે.

કબૂતરખાનુ

કબૂતરખાનુ

ચાંપાનેરમાં આ સ્થળ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અત્રે પહેલા હજારોની સંખ્યામાં કબૂતરો વસવાટ કરતા હતા.

કમાની મસ્જીદ

કમાની મસ્જીદ

આ મસ્જીદ ખુદમાં કલાત્મક શૈલીનું જીવતું જાગતુ ઉદાહરણ છે.

જામી મસ્જીદ

જામી મસ્જીદ

મસ્જીદના સ્તંભો પર કરવામાં આવેલી જીણી નક્કાશી અને સુંદર કારીગરી તેને ખૂબ જ સુંદર સ્થળ બનાવી દે છે.

કેવડા મસ્જીદ

કેવડા મસ્જીદ

ચામ્પાનેરની મસ્જીદોમાંથી કેવડા મસ્જીદ ધાર્મિક સંસ્કાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ રહે છે.

લીલા ગુંબાઇની મસ્જીદ

લીલા ગુંબાઇની મસ્જીદ

ચાંપાનેરની આ મસ્જીદ એક ઊંચા આધાર પર બનેલી છે. જેમાં લાંબા ધારી દાર ગુંબદ બનેલા છે.

નગિન મસ્જીદ

નગિન મસ્જીદ

નગિન મસ્જિદ ચાંપાનેરની વધું એક સુંદર મસ્જીદોમાંથી એક છે, જે પોતાની જટિલ નક્કાશી માટે પ્રસિદ્ધ છે.

પાવાગઢ ઘાટી

પાવાગઢ ઘાટી

ચાંપાનેરના આકર્ષણોમાંથી એક આ ઘાટી જેને પાવાગઢની ઘાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાવાગઢ ઘાટી

પાવાગઢ ઘાટી

આ મંદિર પણ ચાંપાનેરના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. જે પાવાગઢ ઘાટીની નજીક જ પડે છે.

કલિકા માતા મંદિર

કલિકા માતા મંદિર

આ મંદિર પણ ચાંપાનેરના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. જે પાવાગઢ ઘાટીની નજીક જ પડે છે.

English summary
Champaner is much famed for its many relics that still stand here and gives us an insight into the heritage and culture of the bygone days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X