• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

...ને આ શહેર બની જાય છે લાલ રંગના વસ્ત્રોનો સાગર

|

પાટલિપુત્ર એટલે આધુનિક સમયનું પટણા, ભારતનું એક પ્રાચન શહેર હતું અને આજે બિહારની વ્યસ્ત રાજધાની છે. પાટલિપુત્ર ઐતિહાસિક ગૌરવ અને રાજનીતિક ભાગ્યના સદીઓથી પરિણતિ રહ્યું છે. આ શહેરના દુનિયાના સૌથી જૂના શહેરોમાનું એક હોવાનું ગૌરવ પ્રાપ્ત છે અને ઇતિહાસમાં હંમેશા તે તેની ગૌરવશાળી ઉપસ્થિતિ રહી છે. પાટલિપુત્ર પવિત્ર ગંગા નદીના દક્ષિણ તટ પાસે સ્થિત છે.

બૌદ્ધ તીર્થયાત્રી અને વિશ્વ ભરના પ્રવાસી પર્યટક બોધગયામાં એકત્રિત હોય છે, જ્યાં બોધી વૃક્ષની નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ વાસ્તવિક વૃક્ષની ઝડો આજે પણ ત્યાં સ્થિરતા સાથે ઉપસ્થિત છે અને તેના તીર્થયાત્રી ત્યાં ધ્યાન લગાવી શકે છે. ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન આ આખો વિસ્તાર ત્યારે લાલ રંગના વસ્ત્રોનો સાગર બની જાય છે, જ્યારે તીર્થયાત્રી આ શાંત સ્થળ પર પ્રાર્થના કરવા આવે છે. સ્વયં દલાઇલામા પણ બોધગયામાં અમુક સમય વિતાવે છે.

ડૂંગેશ્વરી ગુફા મંદિર બોધગયાથી 12 કિમી દૂર છે અને બૌદ્ધ તથા હિન્દુઓના શ્રદ્ધેય તીર્થસ્થળ હોવા ઉપરાંત આ કારીગરીનું અનોખું ઉદાહરણ છે. અનેક વિદેશી યાત્રીઓ આ શહેરમાં આવવાથી શહેર જ્ઞાન અને કળા શીખવા માટે એક સારું સ્થળ છે. આજાદશત્રુથી બ્રિટિશ સામ્રાજ્ય સુધીના શાસકોએ શહેરની સામરિક સ્થિતિના માધ્યમથી પોતાની ઉપસ્થિતિ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પટણામાં કેટલાક આકર્ષક પ્રવાસન સ્થળો છે, જેમાં રાજગીરનું બૌદ્ધ સ્થળ, વૈષાલી અને કેસરિયા, બોધી વૃક્ષ, ગાંધી સેતુ, ગોલઘર અને તખ્ત શ્રી પટના સાહિબ.

આ પહેલા પટણા લોનના રૂપમાં જાણીતું ગાંધી મેદાન પટણાની વચોવચ સ્થિત છે. તેનુ રાજકિય અને વ્યવાસાયિક મહત્વ ઘણુ વધારે છે અને તેની ચારેકોર પ્રમુખ કેન્દ્ર સ્થિત છે. સદીઓથી સમૃદ્ધ વિરાસત અને બૌદ્ધિક વંષના પરિણામ સ્વરૂપ પટણા શહેરમાં ઘણું બધું છે. આ શહેરના રૂપમાં પટણા અનેક ધર્મો જેમ કે, હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામના ષિક્ષણોની મહિમાથી પરિપૂર્ણ છે, જે ઉંડું અને ભાવપૂર્ણ ચરિત્ર પ્રદાન કરે છે. પટણામાં પારંપરિક આર્દ્ર અને ઉપ ઉષ્ણકટિબંધિય જળવાયુ છે, તથા ગરમીની ઋતુમાં તાપમાન વધી જાય છે.

આ શહેરમાં ભારે ગરમી અને કકડતી ઠંડી હોય છે અને અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો હોય છે. પટણા મિથિલા પેન્ટિંગ માટે જાણીતુ છે, જેને મધુબની પેન્ટિંગ પણ કહેવામાં આવે છે, જે મૂળરૂપથી લાકડાના કોલસા, મસાલા અને અન્ય શાકભાજીના રંગોના રૂપમાં ઉપયોગ કરીને મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી એક લોકકળા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પટણાને.

શહીદ સ્મારક

શહીદ સ્મારક

પટણામાં આવેલું શહીદ સ્મારક

મહાત્મા ગાંધી સેતુ

મહાત્મા ગાંધી સેતુ

પટણામાં આવેલો મહાત્મા ગાંધી સેતુ

ગાંધી મેદાન

ગાંધી મેદાન

પટણાના ગાંધી મેદાનમાં રાખવામાં આવેલી ગાંધીની પ્રતિમા

ગાંધી મેદાનનું સંપૂર્ણ દ્રશ્ય

ગાંધી મેદાનનું સંપૂર્ણ દ્રશ્ય

પટણાના ગાંધી મેદાનનું સંપૂર્ણ દ્રશ્ય

ગોલઘર

ગોલઘર

પટણાના ગોલઘરની સંપૂર્ણ સંરચના

ખુદાબખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી

ખુદાબખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી

પટણામાં આવેલી ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી

શ્રીકૃષ્ણ વિજ્ઞાન કેન્દ્ર

શ્રીકૃષ્ણ વિજ્ઞાન કેન્દ્ર

પટણામાં આવેલું શ્રીકૃષ્ણ વિજ્ઞાન કેન્દ્ર

બિહાર શરીફ

બિહાર શરીફ

પટણામાં આવેલી બિહાર શરીફ મોટી દરગાહ મસ્જિદ

માનેર શરીફ

માનેર શરીફ

પટણામાં આવેલું માનેર શરીફ

તખ્ત શ્રી હરમંદિર સાહિબ

તખ્ત શ્રી હરમંદિર સાહિબ

પટણામાં આવેલું તખ્ત શ્રી હરમંદિર સાહિબ

અગમ કુવા

અગમ કુવા

પટણામાં આવેલા અગમ કુવા

English summary
Paṭaliputra, modern day Patna was a city in ancient India and today is the busy capital city of Bihar. Patna is the culmination of centuries of historical glory and political fortunes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more