For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માં કાળીના આશિર્વાદથી પાવન બનેલું પાવાગઢ

|
Google Oneindia Gujarati News

પાવાગઢ, ચાંપાનેર પાસે સ્થિત એક પર્વત છે અને એ એક એવો પર્વત છે, જેના પર પ્રસિદ્ધ મહાકાળી મંદિર આવેલું છે. મહાકાળી મંદિર અહીં ચાંપાનેર પર મહમ્મદ બેગડાના કબજા પહેલાથી હયાત હતું. જેણે આ શહેરને મજબૂત અને પ્રસિદ્ધ બનાવ્યું છે. ચાંપાનેરના પતન બાદ પણ મંદિર એ જ રીતે મજબૂત છે. પૂર્વ કાળમાં પણ લોકો આ પાવન મંદિરના દર્શન કરવા આવતા હતા અને આજે પણ તેઓ એ રીતે આવે છે.

આ મંદિર સુધી પર્વતિય પદ યાત્રા દ્વારા અથવા રોપવે દ્વારા પહોંચી શકાય છે. અહીં ગર્ભગૃહમાં સ્થિત માતા કાળિકાની મૂર્તિ માત્ર એક લાલ રગંનો ચહેરો છે ના કે તેમનું આખું શરીર. આ મંદિરમાં માતાની આખી મૂર્તિ અને બહૂચરનું યંત્ર પણ હયાત છે. આ મંદિર લાંબા સમય માટે ખુલુ રહે છે જેથી દિવસના અલગ-અલગ સમયે આતા તીર્થયાત્રીઓ દેવીના દર્શન કરી શકે.

પાવાગઢમાં એક કિલ્લો છે, જેને સોલંકી રાજપૂતોએ બનાવ્યો હતો. પાવાગઢ કિલ્લાની દિવાલોના કેટલાક ભાગો આજે પણ મોજૂદ છે. આ કિલ્લામાં 10-11મી સદીમાં બનાવવા આવેલું એક હિન્દુ મંદિર પણ છે. અત્યારસુધી મળી આવેલા સૌથી પ્રાચિન હિન્દુ મંદિરોમાંનું એક છે. આ કિલ્લામાં 13-15મી સદી દરમિયાન નાગર શૈલીમાં બનેલા કેટલાક હિન્દુ અને જૈન મંદિરો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પાવાગઢને.

ગેટની સુંદર છબી

ગેટની સુંદર છબી

પાવાગઢના કિલ્લાની દિવાલોનો ગેટ, ગેટની સુંદર છબી

ચાંપાનેર ગેટનું દ્રશ્ય

ચાંપાનેર ગેટનું દ્રશ્ય

પાવાગઢના કિલ્લાના દિવાલોનો ગેટ, ચાંપાનેર ગટનું દ્રશ્ય

મહાકાળી મંદિર

મહાકાળી મંદિર

પાવાગઢનું પવિત્ર મહાકાળી મંદિર

કિલ્લાની રાંગ

કિલ્લાની રાંગ

કિલ્લાની રાંગ, ચાંપાનેર

જામી મસ્જિદ

જામી મસ્જિદ

જામી મસ્જિદ, ચાંપાનેર

કેવડા મસ્જિદ

કેવડા મસ્જિદ

કેવડા મસ્જિદ, ચાંપાનેર

જામી મસ્જિદ ખાતેની કોતરણી

જામી મસ્જિદ ખાતેની કોતરણી

જામી મસ્જિદ ખાતેની કોતરણી, ચાંપાનેર

મહમદશાહ બેગડાનો ગઢ

મહમદશાહ બેગડાનો ગઢ

મહમદશાહ બેગડાનો ગઢ, ચાંપાનેર

પાવાગઢ

પાવાગઢ

પાવાગઢ ડુંગરની તસવીર

સાત કમાન

સાત કમાન

સાત કમાન, પાવાગઢ

કાલિકા માતા મંદિર

કાલિકા માતા મંદિર

કાલિકા માતા મંદિર, પાવાગઢ

નગીના મસ્જિદ

નગીના મસ્જિદ

નગીના મસ્જિદ, ચાંપાનેર

ચાંપાનેર ખાતેનું તળાવ

ચાંપાનેર ખાતેનું તળાવ

જામા મસ્જિદ, ચાંપાનેર ખાતેનું તળાવ

ચાંપાનેર ખાતેનું સ્થાપત્ય

ચાંપાનેર ખાતેનું સ્થાપત્ય

ચાંપાનેર ખાતેનું સ્થાપત્ય

English summary
Pavagadh is the hill next to Champaner and also the hill on which a famous Mahakali temple is situated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X