For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના પીંગલેશ્વર બીચની એક મુલાકાત જરૂરી છે...

|
Google Oneindia Gujarati News

મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને કચ્છના પીંગલેશ્વર બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ.

પીંગલેશ્વર દરિયા કિનારાની સુંદરતા જોતા જ બને છે. આ દરિયા કિનારો માંડવી કચ્છની નજીક આવેલો છે. આ દરિયા કિનારાની સોનેરી રેતીમાં આપને અને આપના મિત્રોને રમવાનો અનેરો અનો અનોખો આનંદ પ્રાપ્ત થશે.

જોકે અત્રે પ્રવાસીઓ સમયાંતરે આવે છે, તેથી અહીં કોઇ જાતની ભીડ કે કોલાહલ આપને જોવા નહીં મળે, આપ આનંદની અને શાંતની પળો અહીં વિતાવી શકો છો. આ દરિયા કિનારો નેશનલ હાઇવે નં 8 લગભગ 17 કિલોમીટર જ દૂર છે. નલિયાનું પક્ષી અભયારણ્ય પણ અહીં પાસે જ આવેલું છે. જ્યાં સ્થળાંતરીત પક્ષીઓ આવે છે.

આવો તો આ જ ક્રમમાં જોઇએ પીંગલેશ્વર બીચને તસવીરોમાં...

પીંગલેશ્વર બીચ

પીંગલેશ્વર બીચ

પીંગલેશ્વર દરિયા કિનારાની સુંદરતા જોતા જ બને છે.

સોનેરી રેતી

સોનેરી રેતી

આ દરિયા કિનારો માંડવી કચ્છની નજીક આવેલો છે. આ દરિયા કિનારાની સોનેરી રેતીમાં આપને અને આપના મિત્રોને રમવાનો અનેરો અનો અનોખો આનંદ પ્રાપ્ત થશે.

કોઇ જાતની ભીડ કે કોલાહલ નહીં

કોઇ જાતની ભીડ કે કોલાહલ નહીં

જોકે અત્રે પ્રવાસીઓ સમયાંતરે આવે છે, તેથી અહીં કોઇ જાતની ભીડ કે કોલાહલ આપને જોવા નહીં મળે

આનંદ અને શાંતની પળો

આનંદ અને શાંતની પળો

આપ આનંદની અને શાંતની પળો અહીં વિતાવી શકો છો.

સુંદર દરિયા કિનારો

સુંદર દરિયા કિનારો

આ દરિયા કિનારો નેશનલ હાઇવે નં 8 લગભગ 17 કિલોમીટર જ દૂર છે.

નલિયાનું પક્ષી અભયારણ્ય

નલિયાનું પક્ષી અભયારણ્ય

નલિયાનું પક્ષી અભયારણ્ય પણ અહીં પાસે જ આવેલું છે.

કચ્છના પીંગલેશ્વર બીચની એક મુલાકાત જરૂરી છે...

કચ્છના પીંગલેશ્વર બીચની એક મુલાકાત જરૂરી છે...

કચ્છના પીંગલેશ્વર બીચની એક મુલાકાત જરૂરી છે...

પીંગલેશ્વર બીચ

પીંગલેશ્વર બીચ

મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને કચ્છના પીંગલેશ્વર બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ.

પીંગલેશ્વર દરિયા કિનારો

પીંગલેશ્વર દરિયા કિનારો

પીંગલેશ્વર દરિયા કિનારાની સુંદરતા જોતા જ બને છે. આ દરિયા કિનારો માંડવી કચ્છની નજીક આવેલો છે. આ દરિયા કિનારાની સોનેરી રેતીમાં આપને અને આપના મિત્રોને રમવાનો અનેરો અનો અનોખો આનંદ પ્રાપ્ત થશે.

રમવાનો અનેરો અને અનોખો આનંદ

રમવાનો અનેરો અને અનોખો આનંદ

પીંગલેશ્વર દરિયા કિનારાની સુંદરતા જોતા જ બને છે. આ દરિયા કિનારો માંડવી કચ્છની નજીક આવેલો છે. આ દરિયા કિનારાની સોનેરી રેતીમાં આપને અને આપના મિત્રોને રમવાનો અનેરો અને અનોખો આનંદ પ્રાપ્ત થશે.

દરિયા કિનારે આવેલી પવન ચક્કીઓ

દરિયા કિનારે આવેલી પવન ચક્કીઓ

જોકે અત્રે પ્રવાસીઓ સમયાંતરે આવે છે, તેથી અહીં કોઇ જાતની ભીડ કે કોલાહલ આપને જોવા નહીં મળે, આપ આનંદની અને શાંતની પળો અહીં વિતાવી શકો છો.

એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોના મહત્વપૂર્ણ કેન્દ્ર એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

English summary
Pingleshwar Beach lies close to Mandvi Kutch and is a wonderful attraction and tourist location.This golden sandy beach of Kutch is worth a visit and is not a frequently visited tourist beach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X