For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરી રથ યાત્રા 2014: રથ યાત્રા ઉત્સવ જુઓ તસવીરોમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજે પુરી રથ યાત્રા 2014ની શરૂઆત થઇ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં ભારત એક તરફ પોતાની વિવધતાઓ અને વિશેષતાઓ માટે ઓળખાય છે તો તો બીજી તરફ તેની સંસ્કૃતિ તહેવાર અને ઉત્સવ પણ દેશ દુનિયામાં પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. હવે જો તમને ભારતની અસલ સંસ્કૃતિને સમજવી છે તો તમારે ભારતના ઉત્સવો અને પર્વોને પણ જાણવા પડશે. તો આ ક્રમમાં આજે અમે તમને અવગત કરાવવા જઇ રહ્યાં છે પુરીની જગન્નાથ રથયાત્રા સાથે. પુરી પુર્વી ભારતના ઓરિસ્સાઅ રાજ્યનું એક શહેર છે જે ગર્વથી બંગાળની ખાડીમાં ઉભેલું છે. આ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી 60 કિમી દૂર સ્થિત છે.

પુરીનો ભવ્ય રથ મહોત્સવ
અહીં દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રી પુરીની રથ યાત્રા અથવા રથ મહોત્સવનો ભાગ બને છે. તહેવાર દરમિયાન, દેવતા જગન્નાથ, બળદભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને પૂર્ણરૂપે શણગારેલા રથોમાં બેસાડવામાં આવે છે અને સરઘસને ગુંડિચા મંદિરની તરફ લઇ જવામાં આવે છે અને પરત જગન્નાથ મંદિર લાવવામાં આવે છે. સામાન્ય રીતે આ તહેવારને જુલાઇ મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર પુરી પર્યટનને પંચાગનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ છે.

કેવી રીતે પહોંચશે પુરી
પુરી શહેર સારા માર્ગો સાથે જોડાયેલ છે. સરકારી તથા ખાનગી બસોની સેવા ઓરિસ્સાના મુખ્યથી તથા કલકત્તાથી ઉપલબ્ધ છે. શહેરના પ્રવાસ માટે તથા પુરીમાં અન્ય પર્યટન ક્રિયાકલાપો માટે ઓરિસ્સા પર્યટન વિકાસ નિગમ (ઓ.ટી.ડી.સી)ની ડીલક્સ બસોની સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પર્યટક ટ્રેન અને ફ્લાઇટના માધ્યમથી અહી પહોંચી શકાય છે.

પુરી જવાનો સૌથી સારો સમય
પુરી જવાનો સૌથી સારો સમય જૂનથી માર્ચ વચ્ચેનો છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

જો હવે તમારે ભારતની અસલ સંસ્કૃતિને સમજવી છે તો તમારે ભારતના ઉત્સવો અને પર્વોને પણ જાણવા જોઇએ.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

આજે અમારા આ લેખમાં અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ પુરીની જગન્નાથ રથ યાત્રા સાથે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી, પૂર્વી ભારતના ઓરિસ્સા રાજ્યનું એક શહેર છે જે ગર્વથી બંગાળની ખાડી પર આવેલું છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથ યાત્રા 2014નું મુખ્ય આકર્ષણ છે અહી હાજર ભક્તોની ભારે ભીડ

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

ઓરિસ્સામાં સમુદ્ર તટ પર સ્થિત પર ભગવાન જગન્નાથ હિન્દુઓના મુખ્ય દેવતા છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

તેમનું આકર્ષણ ફક્ત નિશ્વિત ભૌગોલિક ક્ષેત્ર, સ્થાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્તર સુધી સીમિત નથી પરંતુ વિદેશોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શ્રી જગન્નાથના દર્શન માટે પુરી પહોંચે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

તમને જણાવી દઇએ કે મુખ્ય દેવતાને જગન્નાથ અથવા બ્રહ્માંડના ભગવાન પણ કહે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

ભગવાન જગન્નાથના નામ પર વસેલા પુરી શહેર વિશે લોકોની માન્યતા છે કે ભારતમાં હિન્દુ તીર્થ યાત્રા પુરીના દર્શન વિના અધુરી છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

ભગવાન જગન્નાથથી આર્શિવાદ પ્રાપ્ત કરતાં ભારતના વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

ભગવાન જગન્નાથના દર્શન કરવા આવેલા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથ યાત્રા 2014 ઉપલક્ષ્યમાં જશ્ન મનાવતાં કેટલાક વિદેશી પર્યટક.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

જગન્નાથ મંદિર ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં રાધાની સાથે દુર્ગા, લક્ષ્મી, પાર્વતી, સતી, અને શક્તિ સહિત ભગવાન કૃષ્ણ પણ વાસ કરે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

દર વર્ષની માફક આ વર્ષે પણ અહી પુરી રથ યાત્રા 2014માં મોટી સંખ્યામાં લોકો પુરીની રથ યાત્રા અથવા રથ મહોત્સવનો ભાગ બન્યા.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

તહેવાર દરમિયાન, દેવતા જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને પૂર્ણ રૂપથી શણગારેલા રથો પર બેસાડવામાં આવે છે અને સરઘસને ગુંડિચા મંદિરની તરફ લઇ જવામાં આવે છે અને પરત જગન્નાથ મંદિર લઇ જવામાં આવે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે આ તહેવારને જુલાઇ મહિનામાં ઉજવવામાં આવે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

હવાઇ, રોડમાર્ગ અને રેલ દ્વારા એકદમ સરળતાથી પુરી જઇ શકાય છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી જવા માટે સૌથી સારો સમય જૂન થી માર્ચ વચ્ચેનો સમય છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

ભગવાન જગન્નાથ પોતાના ભાઇ બલભદ્ર તથા બહેન સુભદ્રાની સાથે ગુડિચા મંદિર પર વાર્ષિક ભ્રમણ પર જાય છે અને તેમના એક સગા સંબંધીનું ઘર છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથ યાત્રા 2014ની શરૂઆત થઇ ચુકી છે તમે તસવીરોમાં પરિસરમાં હાજર સુરક્ષા વ્યવસ્થાને પણ જોઇ શકો છો.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

આ રથ યાત્રાને જોવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી પર્યટકો આવે છે.

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથયાત્રાની કેટલીક ખાસ તસવીરો

પુરી રથ યાત્રા 204માં આવનાર ભક્તોનું ઘોડાપૂર

English summary
The Puri Rath Yatra 2014 has begun. Take a look at the mesmerising Puri rath yatra attended by millions every year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X