For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખો ઇતિહાસ ધરાવતા પંજાબને નિહાળો એક્સક્લુઝિવ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

અમે અમારા ઘણા લેખોના માધ્યમથી આપને ભારતના ઉત્તર પશ્ચિમમાં સ્થિત અને સાંસ્કૃતિક રીતે સૌથી સમૃદ્ધ રાજ્યોમાં ગણાતા પંજાબથી અવગત કરાવી ચૂક્યા છીએ. પાંચ નદીઓની ભૂમિના રૂપે જાણીતા પંજાબ રાજ્યમાં ખેતી લોકોનું પ્રમુખ વ્યવસાય છે. આ ઉપરાંત આ રાજ્ય વર્તમાનમાં ઘણા ઉદ્યોગ જેવા મશીન ટૂલ, ટેક્સટાઇલ, સિલાઇ મશીન, રમતના સામાન, સ્ટાર્ચ, પ્રવાસન, ખાતર, સાયકલ, ખાંડ અને વસ્ત્ર વગેરેને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં કૃષિ વસ્તુઓ, વૈજ્ઞાનિક ઉપકરણો અને વીજળીના સામાન પણ બનાવવામાં આવે છે અને આ બધાને પગલે આ રાજ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત આ સુંદર રાજ્યમાં પ્રવાસનની વાત કરવામાં આવે તો આપને જણાવી દઇએ કે વર્તમાનમાં અત્રે એવું ઘણું બધું છે જેના પગલે દેશ દુનિયાના પ્રવાસન સુંદર રાજ્ય તરફ આકર્ષિત થઇ રહ્યા છે અને સતત રાજ્યના રાજસ્વમાં પ્રોત્સાહન જોવા મળ્યું છે.

તો આવો આ વાતોની વચ્ચે આજે અમે આપને આ લેખ દ્વારા લઇ જઇ રહ્યા છીએ પંજાબની યાત્રા પર અને એ પણ કેટલીક એક્સક્લુઝીવ તસવીરોમાં. જેને જોતા કોઇપણ પ્રવાસીનું મન મોહી લેશે. તો આવો જરા પણ મોડું નહીં કરતા તસવીરોમાં નિહાળીએ પંજાબને..

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર

રાતના સમયે પ્રકાશમાં તરબોળ અમૃતસરનું જાણીતું સુવર્ણ મંદિર.

ફોટો કર્ટસી - Arian Zwegers

વાઘા બોર્ડર

વાઘા બોર્ડર

વાઘા બોર્ડર પર સાવધાનની અવસ્થામાં રાષ્ટ્રગાન સમયે સેનાના જવાન અને સામાન્ય જનમાનસની એક તસવીર.
ફોટો કર્ટસી - Stefan Krasowski

આમ ખાસ બાગ

આમ ખાસ બાગ

ફતેહગઢ સાહિબ સ્થિત આમ ખાસ બાગના પ્રવેશ દ્વારની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Quality check

ગુરુદ્વારા ફતેહગઢ

ગુરુદ્વારા ફતેહગઢ

ફતેહગઢ સાહિબ ફતેહગઢ સાહિબમાં સ્થિત ગુરુદ્વારા ફતેહગઢ સાહિબની એવી વાસ્તુકલા છે જે કોઇપણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે.
ફોટો કર્ટસી - Jasleen Kaur

રૌઝા શરીફ

રૌઝા શરીફ

મુસ્લીમોના સુન્ની સમુદાયની એક ખૂબ જ મહત્વપૂર્ણ મસ્જિદ.
ફોટો કર્ટસી - Bhvintri

સરદાર ભગત સિંહ સંગ્રહાલય

સરદાર ભગત સિંહ સંગ્રહાલય

મહાન સ્વતંત્રતા સેનાની સરદાર ભગત સિંહને સમર્પિત સંગ્રહાલય.
ફોટો કર્ટસી - Native Planet

મૂરિશ મસ્જિદ

મૂરિશ મસ્જિદ

પંજાબના કપૂરથલામાં હાજર મૂરિશ મસ્જિદ જેની વાસ્તુકલા કોઇને પણ મોહિત કરી દે.
ફોટો કર્ટસી - Ramesh lalwani

મહારાજા રણજીત સિંહ

મહારાજા રણજીત સિંહ

યુદ્ધ સંગ્રહાલય મહારાજા રણજીત સિંહના યુદ્ધ કૌશલને બખૂબી ઊજાગર કરે છે આ યુદ્ધ સંગ્રહાલય.
ફોટો કર્ટસી - Punjab Tourism

કિલા મુબારક

કિલા મુબારક

કિલા મુબારક મહેલના પ્રવેશની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Markande

આનંદપુર સાહિબ

આનંદપુર સાહિબ

પંજાબના રૂપનગર સ્થિત આનંદપુર સાહિબ ગુરુદ્વારાની સાંજે લેવામાં આવેલી સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Sunnyson24

વિરાસત-એ-ખાલસા

વિરાસત-એ-ખાલસા

રૂપનગર સ્થિત વિરાસત-એ-ખાલસા જ્યાં માલૂમ પડે છે ખાલસાઓનો ત્યાગ, શૌર્ય અને બલિદાન.
ફોટો કર્ટસી - Sanyambahga

વલસાડના સુંદર નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

વલસાડના સુંદર નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

વલસાડના સુંદર નારગોલ બીચને જુઓ તસવીરોમાં...વલસાડના સુંદર નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

English summary
Punjab in North India is a scenic place to visit. Take a virtual tour of Punjab through these pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X