• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મધર્સ ડે પર કરી શકો છો આ શાનદાર ટ્રાવેલ ગિફ્ટ

|

[ટ્રાવેલ] જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેમ મધર્સ ડે આવી રહ્યો છે, મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. એવામાં આપ તમામ લોકો વિચારી રહ્યા હશો કે કેવી કેવી રીતે પોતાની માતાને સરપ્રાઇઝ આપવામાં આવે. કારણ કે મધર્સ ડેમાં માત્ર માતાને સન્માન અને ઉત્સવ જ કરવું પુરતું નથી, તેના માટે આપ નીચે આપવામાં આવેલ ટોપ ટ્રાવેલ ઓનલાઇન સ્ટોર્સના કૂપન્સને લઇ શકો છો, જે આપને મફત કૂપન્સ આપશે. જેના દ્વારા આપ સમજી શકો છો કે કેવી રીતે મધર્સ ડેને સ્પેશિયલ અને એક યાદગાર દિવસ બનાવો.

ટ્રાવેલગુરુ ટ્રાવેલ વેબસાઇટમાંથી એક છે, અને વનઇન્ડિયા કૂપન્સથી આપ ટ્રાવેલગુરુની તરફથી સૌથી સારા ડિસ્કાઉન્ટ કૂપન્સ લઇ શકો છો. આ સાઇટ ફ્લાઇટ બુકિંગ, હોટલ બુકિંગ, અને યાત્રા સેવાઓ સાથે સંબંધિત તમામ કૂપન્સ અને જાણકારી આપના માટે રાખે છે, જેનો ઉદ્દેશ્ય છે આપની યાત્રાને સફળ બનાવવાનો. ટ્રાવેલગુરુ ગ્રાહકોના માપદંડોને ધ્યાનમાં રાખતા સુવિધાજનક, સરળ બચત, સુરક્ષિત લેન-દેનના મોટાભાગના વિકલ્પ પારદર્શિત કરે છે.

વનઇન્ડિયા એક સરળ વિકલ્પ છે ટ્રાવેલ કૂપન્સ કોડને પ્રાપ્ત કરવા માટે. વનઇન્ડિયા સાઇટ પર ઉપલબ્ધ છે કૂપન્સ કોડની મોટી સંખ્યા. જ્યારે કોઇ પણ યાત્રી આ કૂપન્સ કોડનો ઉપયોગ કરશે તો તે નોટિસ કરશે કે જે તેમણે સર્વિસની પ્રાઇઝ પસંદ કરી હતી તે એની જાતે જ ઓછી થઇ ગઇ છે. તેનાથી પણ વધારે ખાસ વાત એ છે કે તેનો પેઇડ અમાઉન્ટ પાછી આવી જશે તેમના પર્સમાં તે પણ કૂપન્સ કોડની મદદથી જે રાશિ આપ અત્રેથી બચાવી છે તેને આપ આપની પસંદની બીજી જગ્યા પર ખર્ચ કરી શકો છો. આ વધેલી રાશિથી આપ પોતાની રજાઓની સારી એવી ખરીદારી કરી શકો છો.

વનઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે વિભિન્ન વિશેષ લાભ પ્રદાન કરે છે જે સૌથી મોટી કુપનિંગ વેબસાઇટમાંથી એક છે. શોપિંગ વાઉચર, ઉપહાર ડિસ્કાઉન્ટ વગેરે ગ્રાહકોને આનાથી જોડી રહ્યા છે. ગ્રાહક અત્રે માત્ર રૂપિયાની બચત પણ નથી કરી રહ્યા બલકે ઘણી મફત સેવાઓનો લાભ પણ ઉઠાવી રહ્યા છે.

અહીં આપવામાં આવેલ ટ્રાવેલ કૂપન પર ક્લિક કરી મેળવો ડિસ્કાઉન્ટ...

1) ટ્રાવેલગુરુ તરફથી ટ્રાવેલ અને હોલીડેઝ પર 15 ટકાની છૂટ (મફત કૂપન્સ)

2) ઇઝિગો તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 500 રૂપિયાની છૂટ એ પણ રોકડ (મફત કૂપન્સ)

3) થોમસ કુક તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 2000 રૂપિયાની છૂટ (મફત કૂપન્સ)

4) મુસાફર તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 1200 રૂપિયાની છૂટ (મફત કૂપન્સ)

5) ગોઆઇબીબો તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 800 રૂપિયાની છૂટ (મફત કૂપન)

English summary
Explore the various places in India with your mother with these Travel Coupons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X