Raksha Bandhan 2021: રક્ષાબંધનની શુભકામના આપો આવી રીતે કે ભાઇબેન થઇ જશે ખુશ

ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન શ્રાવણી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર રવિવારના રોજ એટલે કે 22 ઓગસ્ટના રોજ છે. રક્ષાબંધનના દિવસે તમામ બહેનો તેમના ભાઈના કાંડા પર પ્રેમ પ્રતિક રાખડી બાંધે છે.

Raksha Bandhan 2021 : ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન શ્રાવણી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર રવિવારના રોજ એટલે કે 22 ઓગસ્ટના રોજ છે. રક્ષાબંધનના દિવસે તમામ બહેનો તેમના ભાઈના કાંડા પર પ્રેમ પ્રતિક રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. જેના બદલામાં ભાઈ તેની બહેનનું જીવનભર રક્ષણ કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના આ ખાસ પ્રસંગે તમે તમારા ભાઈ-બહેનને પ્રેમભર્યા સંદેશા મોકલીને આ દિવસને વધુ ખાસ બનાવી શકો છો.

Happy raksha bandhan

પ્રેમભર્યા મેસેજ અને શુભકામનાઓ

  • હંમેશા મારી હિંમતનો આધારસ્તંભ બનવા બદલ આભાર. તારા જેવો ભાઈ પામીને હું ખૂબ ધન્ય થઇ ગઇ છું, હેપી રક્ષા બંધન!
  • મારા સાથી, મારા રક્ષક બનવા માટે અને મારી સાથે મારી જેમ જ પાગલપનમાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે આ વિશ્વના શ્રેષ્ઠ ભાઈ છો, હેપી રક્ષા બંધન!
  • મારા બાળપણમાં મારી ખીચાઇ કરનાર, મારા વ્હાલા ભાઈ, મારા શુભચિંતક અને મને ખરેખર સમજનાર એકમાત્ર વ્યક્તિને રક્ષાબંધનની શુભકામનાઓ, Happy raksha bandhan મારા ભાઈ!
  • હું તમારા સુખ, સમૃદ્ધિ અને લાંબા જીવનની કામના કરું છું, પ્રિય ભાઈ. આ સંદેશામાં ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ. હેપી રક્ષા બંધન.
Happy raksha bandhan
  • તમે હંમેશા મારા શ્રેષ્ઠ મિત્ર રહ્યા છો, મારો હાથ પકડીને એ સુનિશ્ચિત કરો કે, મેં જે માર્ગમાં મુસાફરી કરી છે તે અવરોધોથી મુક્ત છે. આ આખી દુનિયામાં તમારા કરતા સારો કોઈ ભાઈ હોઈ જ ન શકે. જીવનમાં હંમેશા ખુશ રહો તેવી શુભેચ્છાઓ. Happy raksha bandhan!
  • જેમને હંમેશા મારી પ્રેરણા રહ્યા છે, જેમને હંમેશા અશક્ય વસ્તુઓને શક્ય બનાવી છે. તેમને મારા ભાઈ છે, તેમને સુપરમેનથી ઓછા નથી, મારો ભાઇ મારા દરેક રસ્તા સરળ બનાવે છે. લવ યુ મારા ભાઇ, હેપી રક્ષા બંધન!
  • તમે એકમાત્ર વ્યક્તિ છો, જે મારા મુશ્કેલ સમયમાં મને સાથ આપે છે; મારી ખુશીમાં મારી સાથે ડગ ભરનાર તું જ છે. મારા જીવનમાં એક પણ દિવસ એવો ન હતો, જ્યારે તમે સાથે ન હોવ. આ લવ યુ માય ડિયર બ્રો, Happy raksha bandhan!
  • જીવનના લાંબા અને અંધારા રસ્તામાં ભાઇઓ સ્ટ્રીટ લાઇટ જેવા હોય છે. તેમને અંતરને ઓછું કરતા નથી, પરંતુ તેમને માર્ગને પ્રકાશિત કરે છે અને મુસાફરને યોગ્ય માર્ગ બતાવે છે. લવ યુ ભાઈ
  • જ્યારે હું મુશ્કેલીમાં હતી, ત્યારે તમે મને સહારો આપ્યો, જ્યારે હું ડરી ગઇ હતી, ત્યારે તમે મારું રક્ષણ કર્યું. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે માત્ર આભાર પૂરતો નથી. મારા ભાઈ તમને રક્ષાબંધનની શુભકામનાઓ!
  • તમે મારા માટે ઓલ ઇન વન પેકેજ છો. તમે મારા મિત્ર, સાથી અને રક્ષક છો. લવ યુ ડિયર બ્રધર. રક્ષાબંધન 2021ની શુભકામનાઓ.
Happy raksha bandhan

બહેન માટેના શુભકામના સંદેશ

  • તમારા જેવી બહેન હોવું એ જીવનમાં બેસ્ટ ફ્રેન્ડ હોવા જેવું છે! તો ચાલો સાથે મળીને વધુ આનંદપ્રદ યાદો બનાવવાનું વચન એકબીજાને આપીએ. હેપી રક્ષાબંધન પ્રિય બહેન!
  • ડિયર બહેન, આ રક્ષા બંધન હું હંમેશા તમારા રક્ષક બનવાનું વચન આપું છું, ભલે ગમે તે હોય, હું હંમેશા તમારી સાથે છું. હેપી રક્ષાબંધન પ્રિય બહેન!
  • આ પવિત્ર દોરો કે, જે તમે મારા કાંડા પર બાંધો છો, તે આપણા બંધનને વધુ મજબૂત બનાવે છે. તમે વિશ્વની શ્રેષ્ઠ બહેન છો! હેપી રક્ષાબંધન પ્રિય બહેન!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X