Tap to Read ➤
મે મહિનામાં કુલ 11 દિવસ બેંક બંધ રહેશે!
મે મહિનામાં તહેવાર અને રજાઓને કારણે કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. મે મહિનામાં ઈદ-ઉલ-ફિત્ર, બુદ્ધ પૂર્ણિમા, ગુરુ રવીન્દ્રનાથ જયંતીને કારણે બેંકમાં રજા રહેશે.
01 May 2022
રવિવારની રજા
02 May 2022 રમઝાન ઈદ
03 May 2022 પરશુરામ જયંતી, રમઝાન ઈદ અક્ષય તૃતિયા, બસવા જયંતી
08
May
2022 રવિવારની રજા
09 May 2022
ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતી પશ્ચિમ બંગાળ-ત્રિપુરામાં બેંકો બંધ
14
May
2022
બીજો શનિવાર
15 May 2022
રવિવારની રજા
16 May 2022 બુદ્ધ પૂર્ણિમા
22 May 2022 રવિવારની રજા
28 May 2022 ચોથો શનિવાર
29 May 2022 રવિવારની રજા