Tap to Read ➤

IPL કરિયરમાં ઝડપી ફીફ્ટી બનાવનાર 8 ખેલાડીઓ

આઇપીએલમાં અવારનવાર નવા રેકોર્ડ્સ બનતા હોય છે, ત્યારે આઇપીએલની સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર ખેલાડીઓની યાદી અહીં આપેલી છે.
પોલાર્ડ
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં હાર્દિક પંડ્યાનો 7મો નંબર છે.
હાર્દિક પંડ્યા
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં ક્રિસ ગેલ છઠ્ઠા નંબરે છે.
ક્રિસ ગેલ
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં ઈશન કિશન પાંચમા નંબરે છે.
ઈશન કિશન
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં સુરેશ રૈના ચોથા નંબરે છે.
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં સુનીલ નરેન ત્રીજા નંબરે છે.

સુનીલ નરેન
સૌથી ઝડપી ફીફ્ટી બનાવનાર બેટ્સમેનની યાદીમાં યુસુફ પઠાન બીજા નંબર પર છે.
યુસુફ પઠાન
આઇપીએલના કરિયરની સૌથી ઝડપી ફીફ્ટી ફટકારનાર ખેલાડી કેએલ રાહુલ છે.