Tap to Read ➤

અનુપમા અગ્નિહોત્રી મોનોકિનીમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી.

અનુપમાં અગ્નિહોત્રીએ હાલમાં જ બોલ્ડ પોઝ આપ્યા હતા.
Balkrishna Hadiyal
અનુપમા અગ્નિહોત્રી બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સની ધડકન વધારી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં અનુપમા અગ્નિહોત્રી ફ્લોરલ મોનોકિનીમાં જોવા મળી રહી છે.
ઓફ શોલ્ડર મોનોકિનીમાં અનુપમા કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
અનુપમા અગ્નિહોત્રી હોટ ફિગર સાથે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
મોનોકિની આઉટફિટમાં અનુપમા ફેન્સને ઘાયલ કરી રહી છે.
અનુપમા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
અનુપમા પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
અનુપમા અગ્નિહોત્રી ગોવિંદા સાથે રંગીલા રાજામાં જોવા મળી હતી.
અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી.
તેની બિકીનીમાંની તસવીરો જોઈને કોઈ પણ ઘાયલ થઈ શકે છે.
અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે.
અનુપમાની ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
ઇન્સ્ટા પર તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.