Tap to Read ➤

આજનું રાશિફળ

16 એપ્રિલનું રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, આજનું રાશિ ભવિષ્ય જાણવા માટે ક્લિક કરો
Kalpesh Kandoriya
અગત્યના કામકાજના વિલંબ કે વિઘ્નનો અનુભવ થાય. અકળાયા વિના પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા મળશે
મેષ
અંતઃકરણમાં ઉચાટનો અનુભવ થતો લાગે, ખોટા-વિચારો નકારાત્મક વલણ છોડજો, સ્વજનોનો સહકાર મળે
વૃષભ
તમે ઉતાવળા નિર્ણયો લેશો તો ગૂંચવણ વધે, માનસિક સંયમ જરૂરી, આવકનો માર્ગ મળે.
મિથન
સ્વપ્ન કે તરંગોના બદલે નક્કર વાસ્તવિકતાનો વિચાર કરી તક ઝડપી લેવામાં લાભ થશે, ગૃહવિવાદ, નાણાભીડ.
કર્ક
આપના પ્રયત્નોનું શુભફળ ચાખી શકશો. ધીરજની કસોટી થાય. વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળતાના સંજોગો સર્જાય
સિંહ
સામાજિક સમસ્યા, સંતાન અંગે મૂંઝવણ અને વિલંબનો પ્રસંગ જણાય. આખરે સફળતાની મજા માણી શકશો.
કન્યા
સામાજિક સમસ્યાનો ઉકેલ મળતો લાગે. ખર્ચ અટકાવજો, પ્રવાસમાં વિઘ્ન.
તુલા
કાર્ય સફળતાનો માર્ગ ખૂલતો જણાય, નાણાકીય સાહસથી સંભાળવું
વૃશ્ચિક
મહેનત રંગ લાવતી લાગે. ઉન્નતિકારક તક સર્જાય, સ્વજનથી ગેરસમજ
ધન
તમારી મુશ્કેલી કે ચિંતાનો ઉકેલ આવતો જણાય, લાભની તક સર્જાય, તબિયત સચવાય.
મકર
આપના વ્યવસાય કે સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા લાગે, ધીરજથી કામ લેજો, તબિયત સુધરતી લાગે.
કુંભ
અંતઃકરણમાં ઉચાટ, બેચેની બાદ પ્રસન્નતા અનુભવાય, કાર્ય સફળતાની તક સર્જાય.
મીન