Tap to Read ➤

બિકીની ટોપ-થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં ગ્લેમરસ લાગી રહી છે અવનીત કૌર.

અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના ઓળખ બનાવી છે.
Balkrishna Hadiyal
અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
તે તેની દરેક સ્ટાઈલથી ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
અવનીત આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે.
અવનીતનો દરેક ફોટો અને વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ ઝડપથી વાયરલ થઈ જાય છે.
હવે તેના લેટેસ્ટ લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
અહીં તે સફેદ બિકીની ટોપ અને મેચિંગ થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.
તસ્વીરોમાં અભિનેત્રી આ રિવીલિંગ ડ્રેસ પહેરીને બેઠેલી જોવા મળે છે.
અભિનેત્રી ક્યારેક નમીને તો ક્યારેક એવી સ્ટાઈલમાં બેઠેલી જોવા મળી હતી કે તેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે.
અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અભિનેત્રીએ આ ફોટા શેર કરતાની સાથે જ ચાહકોએ જોરદાર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.