Tap to Read ➤

દિવાલી લૂકમાં હોટ એન્ટ બોલ્ડ લાગી રહી છે અવનીત કૌર.

અવનીતે લહેંગા ચોલીમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા હતા.
Balkrishna Hadiyal
અવનીત કૌર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
હવે તેની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં અવનીત ડીપ નેક આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.
દિવાળી પર અભિનેત્રી અવનીત કૌર યલો લહેંગા ચોલીમાં જોવા મળી હતી.
આ આઉટફિટ તેના પર કમાલ લાગી રહ્યો છે.
અવનીત કૌર યલો ચોલીમાં ક્લીવેજ ફ્લોન્ટ કરી રહી છે.
અવનીત કૌરે તેના આ લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
ફેન્સ ફોટો જોઈને આહ ભરી રહ્યા છે.
ફેન્સ સતત ફોટો પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
ફોટોમાં અવનીત ન્યૂડ મેકઅપ અને સાઈની હેરસ્ટાઈલમાં જોવા મળી રહી છે.
અવનીત કૌરની આ ગ્લેમરસ સ્ટાઈલ તેના ફેન્સને ઘાયલ કરી રહી છે.
અવનીત કૌર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળશે.
અભિનેત્રીના ઈન્સ્ટા પર 32.8 મિલિયન ફોલોઅર્સ છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે વીડિયો કે ફોટો શેર કરતી રહે છે.
અવનીતના દરેક ફોટો ફેન્સને ખૂબજ આવે છે.
અવનીતના ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે.