Tap to Read ➤

ક્રોપ ટોપ-ડેનિમ શોર્ટ્સમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અવનીત કૌર.

આમના શરીફ તેના બેબાક અંદાજ માટે ફેમસ છે.
Balkrishna Hadiyal
છેલ્લા કેટલાક સમયથી આમના તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે.
હવે ફરી આમનાએ પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે.
આમનાએ તેના લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
તસવીરોમાં આમના બ્લેક ઓફ શોલ્ડર ક્રોપ ટોપ અને ડેનિમ સ્કર્ટ પહેરેલી જોઈ શકાય છે.
ફોટોમાં આમના તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
આમના ફેન્સ સાથે જોડાયેઈ રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
આમના શરીફે પોતાના દમ પર એક્ટિંગની દુનિયામાં સફળતા મેળવી છે.
આમનાએ દરેક પ્રકારના પાત્રોને પડદા પર સફળતાપુર્વક નિભાવ્યા છે.
તેના બોલ્ડ અંદાજને કારણે તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે.
ફેન્સ આમનાના નવા ફોટોની આતુરતાથી રાહ જોવે છે.
આમના પણ ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી.
દુનિયાભરના ફેન્સ આમનાની અદાઓના દિવાના છે.