Tap to Read ➤

એક્ટ્રેસ અવનીત કૌરની સિજલિંગ તસવીરો

અવનીત કૌર પોતાના સિજલિંગ અંદાજને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. અહીં જુઓ અવનીત કૌરની તસવીરો
અવનીત કૌર પોતાના આ આઉટફિટમાં બહુ સુંદર જણાઈ રહી છે.
અવનિત કૌર
અવનીત કૌરે રેડ સ્લિટ થાઈ ડ્રેસમાં મિરર પાસે અલગ અલગ પોઝમાં તસવીરો પડાવી.
શૉટ હેર અને ડાર્ક લિપસ્ટિક લગાવી અદાકાર અવનીત કૌરનો લુક વધુ નિખરી રહ્યો છે.
સુપર હિટ
તેમણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
આ પોટો શેર કરતાં અવનીત કૌરે ફરી એકવાર ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા.
રેડ થાઈ સ્લિટ સ્કર્ટમાં અફલાતૂન લાગી રહી છે અવનીત કૌર. હાથમાં તેમણે સિલ્વર કલરનો પર્સ પકડી રાખ્યો છે જે તેમના આઉટફિટ પર મેચ કરી રહ્યો છે.
અવનીત કૌર પોતાના હૉટ લુકને લઈ ખુબ ટ્રેન્ડ પર રહે છે. જણાવી દઈએ કે અવનીત કૌરને 30.9 મિલિયન લોકો ફોલો કરે છે.
ફેન ફોલોઈંગ
અદાકાર અવનીત કૌર આ ડ્રેસમાં હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે.
સુપર કુલ