Tap to Read ➤

જીમ લુકમાં કમાલના પોઝ આપતી જોવા મળી આયશા શર્મા.

આયશા શર્મા પોતાની ફિટનેસ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
Balkrishna Hadiyal
લેટેસ્ટ લુકમાં આયશા શર્મા ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
આયશા શર્મા સફેદ સ્નીકર્સ, વોંચ અને બેગ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.
આયેશા શર્માની સ્કિન મેકઅપ વિના ખૂબ જ ચમકી રહી છે.
અભિનેત્રી વર્કઆઉટ કર્યા પછી બહાર નીકળીને પાપારાઝીને પોઝ આપતી જોવા મળી હતી.
અભિનેત્રી મેસી હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
તેની સ્માઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.
આયેશા શર્મા અને તેની બહેન નેહા શર્મા ઘણી વખત જીમ લુકમાં સાથે જોવા મળે છે.
તેના કિલર અંદાજથી બન્ને બહેનો ફેન્સે ઘાયલ કરતી રહે છે.
શર્મા સિસ્ટર્સ પોતાની ફિટનેસને લઈને ઘણી સિરિયસ છે.
ફેન્સ તેની એક ઝલક માટે આતુર જોવા મળે છે.
આયશા શર્મા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકની તસવીરો શેર કરતી રહે છે.
આયશા શર્મા પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના 2.7 મિલિયન ફોલોઅર્સ છે.