Tap to Read ➤

પિંક જીમ આઉટફીટમાં રસ્તા પર પોઝ આપતી જોવા મળી આયશા શર્મા.

આયશા શર્મા બોલ્ડ ફોટો શેર કરીને આગ લગાવતી રહે છે.
Balkrishna Hadiyal
આયશા તેની ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે.
હાલમાં જ આયશા શર્માએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
આ ફોટોમાં આયશા જીમ વેરમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી આયશા શર્મા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આયેશા શર્માએ પિંક કલરનું ક્રોપ ટોપ અને પિંક જેગિંગ પહેર્યું છે.
સ્પોર્ટ્સ શૂઝ અને બેગ લઈને આયેશા શર્મા પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
આયશાની આ અદાઓ તેના ફેન્સના દિલ ધડકાવી રહી છે.
આ લુકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
આયેશા શર્માની કિલર સ્માઈલ, નો મેકઅપ અને કર્લી વાળ કોઈને પણ દિવાના બનાવી શકે છે.
વર્કઆઉટ બાદ આયશા ઘણી વખત પૈપરાજીના કેમેરામાં કેદ થાય છે.
આયશા કાતિલ સ્માઈલ સાથે પૈપારાઝીને કિલર પોઝ આપતી જોવા મળી હતી.
આયેશા શર્મા પોતાની અંગત અને પ્રોફેશનલ પળોને ફેન્સ માટે શેર કરતી રહે છે.
આયશા શર્મા પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના 2.7 મિલિયન ફોલોઅર્સ છે.
અભિનેત્રી આયેશા શર્માની આ સ્ટાઈલ જોઈને કોઈ પણ પાગલ થઈ શકે છે.