Tap to Read ➤

Birthday Girl: મેકઅપ વિના પણ સુંદર લાગી રહી છે સાઈ પલ્લવી

સાઉથની ફેમસ એક્ટ્રેસ સાઈ પલ્લવીનો આજે 30મો જન્મદિવસ છે. અહીં જુઓ સાઈ પલ્લવીની સુંદર તસવીરો
Kalpesh Kandoriya
પોતાના બેબાક અભિનય માટે ફેમસ એક્ટ્રેસ કેટલીય તમિલ, તેલુગૂ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
મેકઅપ વિના પણ આ એક્ટ્રેસ ફેન્સને પોતાની સાદગીથી દિવાના બનાવી દે છે.
સાઉથ અદાકારને મેકઅપ કરવો જરાય પસંદ નથી.
સાઈ પલ્લવી પોતાના દરેક લુક્સમાં બહુ શાનદાર લાગે છે. એક્ટ્રેસ વધુ ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળે છે.
સાંઈ પલ્લવી
અભિનેત્રી સાઈ પલ્લવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
સાંઈ પલ્લવી
સાઈ પલ્લવી ઈન્સ્ટાગ્રામ પર અવાર-નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
અદાકાર સાઈ પલ્લવીની તસવીરો પર તેમના ફેન્સ દિલ ખોલીને રિએક્શન આપે છે.
રિએક્શન
ઈન્સ્ટાગ્રામ પર સાઈ પલ્લવીને 5.4 મિલિયન યૂઝર્સ ફોલો કરે છે.
સાઈ પલ્લવીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ પ્રેમમથી કરી હતી. અભિનેત્રી સાઈ પલ્લવીએ એમબીબીએસનો અભ્યાસ કર્યો છે.