Tap to Read ➤

દુકાનમાં કામ કરવાથી લઈને હિરોઈન બનવા સુધીની સની લિયોનીની સફર

સની લિયોન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અને ફેવરિટ હિરોઈનોમાંની એક છે. સનીએ પોતાની હોટ-સેક્સી સ્ટાઈલ અને કિલર ડાન્સ મૂવ્સથી દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે.
Balkrishna Hadiyal
રિયાલિટી શો બિગ બોસ 5 માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ભાગ લેવાથી માંડીને મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની જિસ્મ 2 માં અભિનય કરવા સુધી, અભિનેત્રીએ બોલિવૂડમાં એક લાંબી સફર કરી છે, જે હજી ચાલુ છે.
બિગ બોસ 5
સની લિયોન આજે 13મી મે શુક્રવારે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. સનીનો જન્મ 13 મે 1981ના રોજ એક શીખ પરિવારમાં કરનજીત કૌર વોહરા તરીકે થયો હતો.
1981માં જન્મ
એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં થોડા સમય માટે કામ કરતાં પહેલાં સની લિયોને જર્મન બેકરી અને ટેક્સ-એન્ડ-રિટાયરમેન્ટ ફર્મમાં પણ કામ કર્યું હતું.
એડલ્ટ સ્ટાર
સની લિયોને બાળરોગની નર્સ બનવા માટે પણ અભ્યાસ કર્યો છે. એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે તેણે પોતાના માટે સની નામ પસંદ કર્યું અને બાદમાં તેમાં લિયોનનો ઉમેરો કર્યો.
'સની લિઓન'
સનીએ વર્ષ 2016માં બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.
2016
પ્રિયંકા ચોપરા પછી સની ગૂગલ પર બીજા નંબરની સૌથી વધુ સર્ચ કરાયેલી ભારતીય સેલિબ્રિટીઓમાંની એક હતી.
‘ગૂગલ સ્ટાર’
NFT (નોન-ફંગિબલ ટોકન)ની દુનિયામાં પ્રવેશ કરનાર સની લિયોન પ્રથમ ભારતીય મહિલા અભિનેત્રી છે.
NFT
2018માં સની લિયોને તેની કોસ્મેટિક બ્રાન્ડ 'સ્ટાર સ્ટ્રક કોસ્મેટિક્સ' લોન્ચ કરી. બ્રાન્ડના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપેલ વર્ણન મુજબ તમામ ઉત્પાદનો PETA પ્રમાણિત છે
પોતાની બ્રાન્ડ