Tap to Read ➤

પરફેક્ટ બિકીની બેબ છે દિશા પટણી, જોઈ લો ફોટો.

દિશા પટણી સમયે સમયે તેની બિકીની તસવીરો શેર કરતી રહે છે.
Balkrishna Hadiyal
દિશા પટણી તેની બોલ્ડ બિકીની તસવીરો શેર કરતી રહે છે.
તેની બિકીની તસવીરોની ફેન્સ પણ આતુરતાથી રાહ જોવે છે.
હાલમાં જ દિશાએ તેની લેટેસ્ટ બિકીની તસવીરો શેર કરી હતી.
આ તસવીરોમાં દિશા બિકીનીમાં પોઝ આપતી જોવા મળી હતી.
દિશા પટણી અવાર નવાર બીચ પર બિકીનીમાં જોવા મળે છે.
દિશા બીચ પરથી પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાનો મોકો છોડતી નથી.
ફેન્સ દિશાના હોટ ફિગરના દિવાના છે.
દિશા પટણીના ઈન્સ્ટા પર તેના અલગ-અલગ અવતાર જોઈ શકાય છે.
તેના દરેક બિકીની અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
ખુલ્લા વાળ અને બિકીનીમાં દિશા કમાલની હોટ લાગે છે.
હોટ અને બોલ્ડનેસમાં દિશાનો કોઈ જવાબ નથી.
દિશા બીચ લવર છે.
તે ઘણી વખત બીચ પર બિકીનીમાં ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે.
દિશા ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
છેલ્લે દિશા એક વિલન રિટર્નમાં જોવા મળી હતી.
દિશા હાલ કેટલાક મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.