Tap to Read ➤

બોલ્ડ અંદાજમાં મિસ્ટ્રી મેન સાથે પાર્ટીમાં પહોંચી દિશા પટણી.

દિશા પટણી હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં પાર્ટીમાં પહોંચી હતી.
Balkrishna Hadiyal
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis.
આ મિસ્ટ્રી મેન સાથે દિશા કાર્તિક આર્યનની પાર્ટીમાં પહોંચી હતી.
દિશા પટણી આ તસવીરોમાં શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
ફોટોમાં દિશા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
શોર્ટ ડ્રેસમાં દિશા પટણી તેના ટોન્ટ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરમાં દિશા પટણી કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં દિશા પટણી કાતિલ સ્માઈલ આપી રહી છે.
દિશાની કાતિલ અદાઓ ફેન્સને પરસેવો છોડાવી રહી છે.
દિશા પટણીનો ટાઈટ ડ્રેસ તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
જેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.